સંસદમાં NCP નેતા સુપ્રિયા સુલેએ પીએમ મોદીના વખાણ કર્યા,આ BJP નેતાઓને યાદ કર્યા - in parliament ncp leader supriya sule praised pm modi remembered these bjp leaders - GujaratTAK
દેશ-દુનિયા લેટેસ્ટ સ્ટોરીઝ

સંસદમાં NCP નેતા સુપ્રિયા સુલેએ પીએમ મોદીના વખાણ કર્યા,આ BJP નેતાઓને યાદ કર્યા

નવી દિલ્હી : NCP સાંસદ સુપ્રિયા સુલેએ પીએમ મોદીના ભાષણના વખાણ કર્યા. તેમણે કહ્યું કે, હું આજે પીએમના ભાષણની સરાહના કરુ છું જ્યાં તેમણે સરાહના કરી કે શાસન નિરંતરતા છે. આ દેશના નિર્માણમાં ગત્ત 7 દશકોમાં અલગ અલગ લોકોએ યોગદાન આપ્યું છે. જેને આપણે બધા સમાન રીતે પ્રેમ કરીએ છીએ. સંસદનું વિશેષ,અંતિમ અને ઐતિહાસિક સત્ર […]
Supriya Sule praice Pm Modi

નવી દિલ્હી : NCP સાંસદ સુપ્રિયા સુલેએ પીએમ મોદીના ભાષણના વખાણ કર્યા. તેમણે કહ્યું કે, હું આજે પીએમના ભાષણની સરાહના કરુ છું જ્યાં તેમણે સરાહના કરી કે શાસન નિરંતરતા છે. આ દેશના નિર્માણમાં ગત્ત 7 દશકોમાં અલગ અલગ લોકોએ યોગદાન આપ્યું છે. જેને આપણે બધા સમાન રીતે પ્રેમ કરીએ છીએ.

સંસદનું વિશેષ,અંતિમ અને ઐતિહાસિક સત્ર

સંસદનું વિશેષ સત્ર આજથી શરૂ થઇ ચુક્યું છે. આ સત્રના પહેલા દિવસની કાર્યવાહી જુના ભવનમાં થઇ હતી. કાલથી નવી ઇમારતમાં સંસદ ભવનની કાર્યવાહી થશે. તેવામાં આજે આ જુના ભવનમાં સંસદીય કાર્યવાહીનો અંતિમ દિવસ છે. એવામાં વડાપ્રધાન મોદીએ પણ પોતાના ભાષણમાં સંસદના 75 વર્ષોના ઇતિહાસને યાદ કર્યો. ત્યાર બાદ વડાપ્રધાન મોદીના ભાષણના પણ વખાણ થયા હતા.

એનસીપીનો દહીં અને દુધમાં પગ

એનસીપી સાંસદ સુપ્રિયા સુલેએ પીએમ મોદીના ભાષણના વખાણ કર્યા. તેમણે કહ્યું કે, હું આજે પીએમના ભાષણની સરાહના કરુ છું જ્યાં તેમણે સરાહના કરી કે શાસન નિરંતરતા છે. આ દેશના નિર્માણમાં ગત્ત 7 દશકોમાં અલગ અલગ લોકોએ યોગદાન આપ્યું છે, જેને આપણે તમામ સમાન રીતે પ્રેમ કરીએ છીએ.

સુપ્રિયા સુલેએ આ બે ભાજપના નેતાઓને યાદ કર્યા

સુપ્રીયા સુલેએ કહ્યું કે, તમે તેને ઇન્ડિયા કહો કે ભારત, આ તમારો પોતાનો દેશ છે. આપણે બધા જ અહીં પેદા થયા છીએ. આપણે બધા જ અહીં આવીને ધન્ય છીએ. હું તે લોકોનો રેકોર્ડ રાખવા માંગીશ જેમનો આજે ભાજપે ઉલ્લેખ નથી કર્યો. જેમાં હું પોતાના સંસદીય કાર્યોમાં અત્યાધિક પ્રભાવિત રહી છું. જે ભાજપમાંથી આવે છે. મને જ્યારે પણ લાગે છે કે, તેઓ સૌથી મોટા નેતાઓમાંથી એક હતા અને અસાધારણ સાંસદ હતા જેનો અમે આદર કરીએ છીએ. એક સુષ્મા સ્વરાજ અને બીજા અરૂણ જેટલી, સુપ્રિયા સુલેએ કહ્યું કે, તેઓ સતત સહકારી સંઘવાદની વાત કરતા રહ્યા.

પીએમએ સંસદમાં શું કહ્યું?

અત્રે ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન મોદીએ સદનને સંબોધિત કરતા આ જુના સંસદ ભવનની ઉપલબ્ધિઓ પર પણ જોર દીધું. પીએમ મોદીએ કહ્યું કે, નવા સદનમાં જતા પહેલા તે પ્રેરક પળ, ઇતિહાસની મહત્વપુર્ણ ઘડીઓનું સ્મરણ કરતા આગળ વધારવાનો અવસર છે. આપણે બધા ઐતિહાસિક ભવનથી વિદાઇ લઇ રહ્યા છો. આઝાદી પહેલા આસદન કાઉન્સિલનું સ્થાન હતું. આઝાદી બાદ સંસદ ભવન તરીકે ઓળખ મળી. આ સત્ય છે કે, આ ઇમારતનું નિર્માણ કરવાનો નિર્ણય શાસકોનો હતો. જો કે તે વાત અમે ક્યારે પણ ભુલી શકીએ છીએ કે અમે ગર્વથી કહી શકીએ છીએ કે આ ભવનના નિર્માણમાં પરસેવો અને પરિશ્રમ આપણા દેશવાસીઓનો હતો અને પૈસા પણ અમારા દેશમાં લાગ્યા હતા.

પીએમ મોદીએ કહ્યું કે, 75 વર્ષની યાત્રાથી તમામ લોકતાંત્રિક પ્રક્રિયાઓનું દેશે સૃજન કર્યું છે. સદનમાં સક્રિયતાથી યોગદાન પણ આપ્યું છે અને સાક્ષી ભાવથી જોયું છે. અમે નવા ભવનમાં ભલે જઇશું પરંતુ જુનુ ભવન પણ આગળ આવનારી પેઢીઓને પ્રેરણા આપતા રહેશે. આ ભારતના લોકશાહીની સ્વર્ણિમ યાત્રાનો મહત્વનો અધ્યાય છે.

45 કરોડ વર્ષથી ધરતી પર છે આ માછલી! ડાયનાસોરની પણ શિકાર કરી ચૂકી છે ગોળ અને ચણા સાથે ખાવાના છે આ 5 મોટા ફાયદા, આજે જ જાણી લો એનિમેટેડ લુકમાં Aliya Bhattની નવી ફિલ્મ ‘જિગરા’નું પોસ્ટર રિલીઝ, સ્ટોરીમાં છે ટ્વીસ્ટ? ગર્લફ્રેન્ડ અદિતી સાથે ઈશાન કિશન? બંનેની ફોટોથી ખુલ્યું રહસ્ય સાસરીમાં ધામધૂમથી થયો પરિણીતિનો ગૃહ પ્રવેશ, નવી દુલ્હન સાથે દેખાયા રાઘવ ચઢ્ઢા 100 વર્ષ જીવનારા લોકો ખાય છે આ ફૂડ, ઉંમર વધે પણ બીમારીઓ આવતી નથી પાસે પરી જેવી સુંદર લાગી પરિણીતિ, હોડીમાં આવી જાન, લગ્નની તસવીરો સામે આવી પરિણીતિ-રાઘવના લગ્નની સેરેમની શરૂ થઈ, પહેલી તસવીર સામે આવી મહાદેવની નગરીમાં પહોંચ્યા Sachin Tendulkar, કાશી વિશ્વનાથ મંદિરમાં કરી પૂજા Sai Pallavi Marriage ની તસવીર જોઈ ભડકી, સાચું શું? તેણે કહ્યું.. સાઉથની રિમેકે બદલી આ એક્ટર્સની જીંદગી, ત્રણ તો છે બ્લોકબસ્ટર ફિલ્મ્સ Janhvi Kapoorનો બ્લૂ વન પીસમાં કિલર લૂક, જુઓ Photos પ્રિયંકા જ નહીં, રાઘવ ચડ્ઢાની આ સાળીઓ પણ છે સુંદર હસીનાઓ શાહરુખ ખાને ઘરમાં કર્યું ગણપતિ બપ્પાનું સ્વાગત, યૂઝર્સ બોલ્યા- તમારામાં સંપૂર્ણ ભારત છે. ભાણીને તેડી સલમાન ખાને કરી ગણપતિની આરતી, Video રોમેંટિક થઈ SRKની એક્ટ્રેસ, પતિને કરી Kiss, બર્થડે વિશ કરી બોલી- અટકી નથી શક્તી… પાલવ ફેરવી ઉર્વશીએ કર્યો એલ્વિ સંગ રોમાંસ, ફેન્સ બોલ્યા- રાવ સાહેબ આગ લગાવી દીધી Ganesh Chaturthi 2023: 10 દિવસ સુધી કેમ મનાવાય છે ગણેશ ચતુર્થી? જાણો પૌરાણિક કથા ‘જવાન’ના મ્યુઝિક કંપોઝર સંગ ગુપચુપ લગ્ન કરી રહી છે આ એક્ટ્રેસ? પિતાએ કહ્યું સત્ય શું થશે જો 1 મહિનો દૂધ-ઘી-પનીર-દહીં નહીં ખાઓ તો? ન્યૂટ્રિશનિસ્ટે કહ્યું…