Anant-Radhika ના પ્રિવેડિંગ ફંક્શનમાં હાજર રહેશે મોટી-મોટી હસ્તીઓ, અહીં જાણો Programmeનું A TO Z

ADVERTISEMENT

Aant - Radhika Pre Wedding: રિલાયન્સ ગ્રુપના ચેરમેન અને સીએમડી મુકેશ અંબાણીના નાના પુત્ર અનંત અંબાણી લગ્ન રાધિકા મર્ચન્ટ સાથે થવા જઈ રહ્યા છે.

social share
google news

Aant - Radhika Pre Wedding: રિલાયન્સ ગ્રુપના ચેરમેન અને સીએમડી મુકેશ અંબાણીના નાના પુત્ર અનંત અંબાણી લગ્ન રાધિકા મર્ચન્ટ સાથે થવા જઈ રહ્યા છે. 1થી 3 માર્ચ દરમિયાન અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રી-વેડિંગ ફંક્શનનું આયોજન કરવામાં આવ્યું છે. પ્રિ-વેડિંગ પ્લાનિંગ માટે 9 પેજની ઈવેન્ટ ગાઈડ પણ તૈયાર કરવામાં આવી છે. જેમાં નાઈટ થીમ, ડ્રેસ કોડ અને મહેમાનો માટે ટ્રાવેલ પ્લાન સમજાવવામાં આવ્યો છે.  અતિથિઓને આ માટે આમંત્રણ મોકલી દેવાયાં છે.

ADVERTISEMENT

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT