Loksabha Election: Rajkot BJP થી પુરુષોત્તમ રૂપાલાને ટિકિટ મળતા Mohan Kundariya એ કર્યો કટાક્ષ!

0 seconds of 0 secondsVolume 0%
Press shift question mark to access a list of keyboard shortcuts
00:00
00:00
00:00
 

ADVERTISEMENT

લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે. ત્યારે ગુજરાતની 26 લોકસભા બેઠકમાંથી 15 બેઠક પર ભાજપે ઉમેદવારોની જાહેરાત કરી દીધી છે. ભાજપે રાજકોટથી પુરુષોત્તમ રુપાલાને ટિકિટ આપી છે

social share
google news

લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે. ત્યારે ગુજરાતની 26 લોકસભા બેઠકમાંથી 15 બેઠક પર ભાજપે ઉમેદવારોની જાહેરાત કરી દીધી છે. ભાજપે રાજકોટથી પુરુષોત્તમ રુપાલાને ટિકિટ આપી છે. ત્યારે વર્તમાન સાંસદ મોહન કુંડારિયાના એક નિવેદને ચર્ચા જગાવી છે. મોહન કુંડારિયાએ કહ્યું કે, જ્યારે નાનું બાળક રમકડાં માટે રડતું હોય ત્યારે મોટા બાળક પાસેથી લઈને તેને આપવામાં આવે છે. જુઓ વીડિયો....
 

ADVERTISEMENT

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT