PM મોદીએ 22 વર્ષ જૂનો વીડિયો કર્યો શેર, રાજકોટના સંસ્મરણો કર્યા યાદ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે રાજકોટની મુલાકાતે છે. જો કે રાજકોટ આવતાં પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પર 22 વર્ષ જૂનો એક વીડિયો શેર કર્યો હતો.
ADVERTISEMENT
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે રાજકોટની મુલાકાતે છે. જો કે રાજકોટ આવતાં પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પર 22 વર્ષ જૂનો એક વીડિયો શેર કર્યો હતો.
PM Modi Share Video: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે રાજકોટની મુલાકાતે છે. જો કે રાજકોટ આવતાં પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પર 22 વર્ષ જૂનો એક વીડિયો શેર કર્યો હતો. આ વીડિયો એ સમયનો છે જ્યારે નરેન્દ્ર મોદી રાજકોટથી ધારાસભ્ય તરીકે પ્રથમવાર ચૂંટણી લડ્યા હતા અને જીત્યા હતા.
ADVERTISEMENT
ADVERTISEMENT
ADVERTISEMENT