parshottam rupala કોંગ્રેસ પર થયા લાલઘુમ, જાહેર મંચ પથી કર્યા આકરા પ્રહારો
Lok Sabha Elections 2024: રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર અને કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલા એક્ટિવ થઈ ગયા છે.
ADVERTISEMENT
Lok Sabha Elections 2024: રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર અને કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલા એક્ટિવ થઈ ગયા છે.
Lok Sabha Elections 2024: રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર અને કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલા એક્ટિવ થઈ ગયા છે. તેઓએ ચૂંટણી પ્રચાર પણ શરૂ કરી દીધો છે. તેઓ ઉપરા ઉપરા સભાઓ ગજવી રહ્યા છે. ગતરોજ અયોધ્યામાં સૌરાષ્ટ્ર કડવા પાટીદાર સમાજ ભવન નિર્મણ અંગેના કાર્યક્રમમાં નિવેદન આપ્યું હતું. તેઓએ જણાવ્યું કે, અમારા ભાજપ સામે તો આક્ષેપો થયા હતા કે ચૂંટણી આવે એટલે ભાજપ રામ મંદિરનો રામ મંદિરનો મુદ્દો ઉઠાવે છે, હવે તે મંદિર પણ બની ગયું અને આમંત્રણ પણ મોકલ્યું હતું. પરંતુ કરમની કઠણાઈ વાળા આવ્યા નહીં.
ADVERTISEMENT
ADVERTISEMENT
ADVERTISEMENT