Osman Mir એ વધાર્યું ગુજરાતનું ગૌરવ, રાષ્ટ્રપતિના હસ્તે મળ્યો એવોર્ડ

ADVERTISEMENT

ગુજરાતના જાણીતા ગાયક ઓસમાણ મીરે ગુજરાતનું ગૌરવ વધાર્યું છે. ઓસમાણ મીરને ભારત સરકારની સંગીત નાટક અકેડેમી દ્વારા એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે.

social share
google news

ગુજરાતના જાણીતા ગાયક ઓસમાણ મીરે ગુજરાતનું ગૌરવ વધાર્યું છે. ઓસમાણ મીરને ભારત સરકારની સંગીત નાટક અકેડેમી દ્વારા એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે ઓસામણ મીરને રચનાત્મક સંગીત કેટેગરીમાં રાષ્ટ્રીય કક્ષાનો એવોર્ડ એનાયત કરાયો છે.

ADVERTISEMENT

આ પણ વાંચો

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT