'Chaitar Vasavaને અમે હરાવીશું જ', મનસુખ વસાવાના પત્નીનું મોટું નિવેદન

ADVERTISEMENT

મનસુખ વસાવાને ટિકિટ મળ્યા બાદ તેમના ધર્મ પત્ની સરસ્વતી બેને ખાસ ગુજરાત તક સાથે વાત કરી છે.

social share
google news

Lok sabha Election 2024: લોકસભાની ચૂંટણીને લઈને ભારતીય જનતા પાર્ટીએ ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી દીધી છે. ત્યારે ગુજરાતમાં સૌથી ચર્ચિત બેઠક ભરૂચ લોકસભા બેઠક પર ભાજપે સાસંદ મનસુખ વસાવા પર ફરી વિશ્વાસ મુક્યો છે. સતત સાતમી વખત ભાજપે મનસુખ વસાવાને ચૂંટણીના મેદાનમાં ઉતાર્યા છે. તો આમ આદમી પાર્ટીએ પણ ચૈતર વસાવાને ચૂંટણીના મેદાનમાં ઉતાર્યા છે. મનસુખ વસાવાને ટિકિટ મળ્યા બાદ તેમના ધર્મ પત્ની સરસ્વતી બેને ખાસ ગુજરાત તક સાથે વાત કરી છે.
 

ADVERTISEMENT

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT