Loksabha Elections 2024: રાહુલ ગાંધીની ન્યાય યાત્રા બાદ કોંગ્રેસમાં ભડકો, દાહોદમાં કોંગ્રેસના 4 નેતાઓએ આપ્યા રાજીનામા
લોકસભાની ચૂંટણી પહેલા જ ગુજરાતમાં પક્ષપલટાની સિઝન ખીલી છે. એવામાં રાહુલ ગાંધીની ગુજરાતમાં ન્યાય યાત્રા ચાલી રહી છે.
ADVERTISEMENT
લોકસભાની ચૂંટણી પહેલા જ ગુજરાતમાં પક્ષપલટાની સિઝન ખીલી છે. એવામાં રાહુલ ગાંધીની ગુજરાતમાં ન્યાય યાત્રા ચાલી રહી છે.
લોકસભાની ચૂંટણી પહેલા જ ગુજરાતમાં પક્ષપલટાની સિઝન ખીલી છે. એવામાં રાહુલ ગાંધીની ગુજરાતમાં ન્યાય યાત્રા ચાલી રહી છે. ત્યારે ગુજરાત કોંગ્રેસના વધુ કેટલાક નેતાઓ રાજીનામા આપ્યા છે. દાહોદ પટ્ટામાંથી રાહુલ ગાંધીની ન્યાય યાત્રા પસાર થઈ ચૂકી છે, ત્યારે આ પટ્ટામાંથી જ રાજીનામા આપવામાં આવ્યા છે. દાહોદ કોંગ્રેસમાંથી 4 નેતાઓએ રાજીનામા આપી દીધા છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
ADVERTISEMENT