Loksabha Election 2024: દિલ્હીમાં Vijay Rupaniના નામની ચર્ચા, શું ભાજપ રાજકોટથી આપશે ટિકિટ?
લોકસભાની ચૂંટણીને લઈને ભાજપ હાઈકમાન્ડ દ્વારા ઉમેદવારોના નામ પર મંથન કરવામાં આવી રહ્યું છે. ત્યારે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે.
ADVERTISEMENT
લોકસભાની ચૂંટણીને લઈને ભાજપ હાઈકમાન્ડ દ્વારા ઉમેદવારોના નામ પર મંથન કરવામાં આવી રહ્યું છે. ત્યારે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે.
Loksabha Election 2024: લોકસભાની ચૂંટણીને લઈને ભાજપ હાઈકમાન્ડ દ્વારા ઉમેદવારોના નામ પર મંથન કરવામાં આવી રહ્યું છે. ત્યારે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, રાજકોટ લોકસભા બેઠક ઉપર ભારતીય જનતા પાર્ટી નવો અખતરો કરી શકે છે. ભાજપ આ બેઠક પરથી પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને ચૂંટણીના મેદાનમાં ઉતારી શકે છે. પાર્ટી હાઈકમાન્ડ દ્વારા વિજય રૂપાણીને રાજકોટની સીટ ઉપરથી ચૂંટણી લડવા અંગે ગંભીર વિચારણા કરવામાં આવી રહી છે. જો કે, પાર્ટીએ હજુ સત્તાવાર રીતે કંઈ કહ્યું નથી.
ADVERTISEMENT
ADVERTISEMENT
ADVERTISEMENT