Ahmedabadમાં નકલી ચૂંટણી કાર્ડ બનાવવાના કૌભાંડનો પર્દાફાશ, સોલા પોલીસે 2 શખ્સોની ધરપકડ

ADVERTISEMENT

Ahmedabad News: અમદાવાદમાં ફેક ડોક્યુમેન્ટમા આધારે ઓનલાઈન ચૂંટણી કાર્ડ બનાવવાના રેકેટનો પર્દાફાશ થયો છે.

social share
google news

Ahmedabad News: અમદાવાદમાં ફેક ડોક્યુમેન્ટમા આધારે ઓનલાઈન ચૂંટણી કાર્ડ બનાવવાના રેકેટનો પર્દાફાશ થયો છે. બાંગ્લાદેશી યુવક અને યુવતીએ નકલી લાઈટ બિલની મદદથી ચૂંટણી કાર્ડ માટે અરજી કરી હતી. જે બાદ સમગ્ર મામલો મામલતદારને ધ્યાને આવ્યો હતો. જેની સોલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસે ઘટનાની ગંભીરતાને જોતા તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો અને પોલીસે કન્સલ્ટન્સી ધરાવતા યુવક અને બાંગ્લાદેશી યુવકની ધરપકડ કરી છે.

ADVERTISEMENT

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT