મેહુલ બોઘરા અને સુરત પોલીસ વચ્ચે ઝપાઝપી
સુરતના એક્ટિવિસ્ટ અને એડ્વોકેટ મેહુલ બોઘરા પર ફરી એકવાર હુમલો થયો છે.
ADVERTISEMENT
સુરતના એક્ટિવિસ્ટ અને એડ્વોકેટ મેહુલ બોઘરા પર ફરી એકવાર હુમલો થયો છે.
Surat News: સુરતના એક્ટિવિસ્ટ અને એડ્વોકેટ મેહુલ બોઘરા પર ફરી એકવાર હુમલો થયો છે. કાળા કાંચ અને નંબર પ્લેટ વગરની પોલીસની ગાડી પર સવાલ ઉઠાવતા મેહુલ બોઘરા પર હુમલો કરવામાં આવ્યો છે. હાલ સમગ્ર મામલો પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યો છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
ADVERTISEMENT