કેજરીવાલની ધરપકડ ભારે વિરોધ, પોલીસ અને AAPના કાર્યકર્તાઓ વચ્ચે જોરદાર ઘર્ષણ!

Gujarat Tak

ADVERTISEMENT

Delhi CM Kejriwal Arrested: દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની લિકર કૌભાંડ મામલે ED દ્વારા ગુરુવારે રાત્રે ધરપકડ કરવામાં આવી હતી.

social share
google news

Delhi CM Kejriwal Arrested: દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની લિકર કૌભાંડ મામલે ED દ્વારા ગુરુવારે રાત્રે ધરપકડ કરવામાં આવી હતી. જેના વિરોધમાં આજે રાજકોટથી લઈને સુરત સુધી AAP અને INDIA અલાયન્સમાં જોડાયા બાદ કોંગ્રેસના કાર્યકરો અને નેતાઓ રસ્તા પર ઉતર્યા હતા. મોટી સંખ્યામાં AAP-કોંગ્રેસના કાર્યકરો વિરોધ કરવા પહોંચતા પોલીસ સાથે તેમનું ઉગ્ર ઘર્ષણ સર્જાયું હતું. પોલીસે તમામની અટકાયત કરી હતી.
 

ADVERTISEMENT

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT