Jamnagar: ગ્રામજનોએ Anant Ambani નું કર્યું ઉષ્માભેર સ્વાગત, મહિલાઓએ લીધા ઓવારણા
Anant Ambani-Radhika Merchant pre-wedding: દેશના સૌથી મોટા ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના પૂત્ર અનંત અંબાણી રાધિકા મર્ચન્ટ સાથે લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યા છે.
ADVERTISEMENT
Anant Ambani-Radhika Merchant pre-wedding: દેશના સૌથી મોટા ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના પૂત્ર અનંત અંબાણી રાધિકા મર્ચન્ટ સાથે લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યા છે.
Anant Ambani-Radhika Merchant pre-wedding: દેશના સૌથી મોટા ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના પૂત્ર અનંત અંબાણી રાધિકા મર્ચન્ટ સાથે લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યા છે. કપલના પ્રી-વેડિંગ ફંક્શનને લઈને ઘણી ચર્ચા ચાલી રહી છે. જામનગર ખાતે 1થી 3 માર્ચ દરમિયાન અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રી-વેડિંગ ફંક્શનનું આયોજન કરવામાં આવ્યું છે. અંબાણી પરિવારના ખુશીના આ પ્રસંગમાં રિલાયન્સ આસપાસના ગ્રામજનો પણ સામેલ થઈ શકે તે માટે અંબાણી પરિવાર દ્વારા ગ્રામ્ય વિસ્તારમાં લોકડાયરા અને ભોજન સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ખુદ અનંત અંબાણી પણ સહભાગી થયા હતા. ગાગવા ગામમાં યોજાયેલા લોકડાયરામાં અનંત અંબાણીનું મહિલાઓએ ઉષ્માભેર સ્વાગત કર્યું હતું, તો ગ્રામજનોએ તેમને હાલારી પાઘડી પહેરાવીને આવકાર્યા હતા.
ADVERTISEMENT
ADVERTISEMENT
ADVERTISEMENT