Ambarish Der અને Arjun Modhwadia ને પાટીલે ટોપી-ખેસ પહેરાવ્યા, કોંગ્રેસની સ્થિતિ કફોડી
Lok Sabha Election 2024 : લોકસભા ચૂંટણી પહેલા ગુજરાતમાં કોંગ્રેસને મોટો ફટકો પડ્યો છે.
ADVERTISEMENT
Lok Sabha Election 2024 : લોકસભા ચૂંટણી પહેલા ગુજરાતમાં કોંગ્રેસને મોટો ફટકો પડ્યો છે.
Lok Sabha Election 2024 : લોકસભા ચૂંટણી પહેલા ગુજરાતમાં કોંગ્રેસને મોટો ફટકો પડ્યો છે. વાત જાણે એમ છે કે, રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રાના આગમન ટાણે જ કોંગ્રેસના બે દિગ્ગજ નેતાએ પાર્ટીને અલવિદા કહીને ભાજપની ટોપી પહેરી લીધી છે. રાજુલાના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય અંબરીશ ડેર અને પોરબંદરના પૂર્વ ધારાસભ્ય અર્જુન મોઢવાડિયા ભાજપમાં જોડાઈ ગયા છે. આજે ગાંધીનગર સ્થિતિ ભાજપ કાર્યાલય કમલમ ખાતે સી.આર પાટીલના હસ્તે બંને નેતાઓએ સાથે તેમના સમર્થકો સાથે કેસરિયો ધારણ કર્યો છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
ADVERTISEMENT