Vivah Muhurat 2024 : વર્ષ 2024 માં લગ્ન માટે શુભ મુહૂર્ત ક્યારે? જાણો તારીખ

ADVERTISEMENT

gujarattak
social share
google news

Vivah Muhurat 2024 : હિન્દુ ધર્મમાં શુભ કાર્યમાં શુભ સમયનું વિશેષ મહત્વ છે. હિન્દુ ધર્મમાં લગ્ન માત્ર શુભ દિવસે અને શુભ સમયે કરવામાં આવતા હોય છે. લગ્ન સમારોહ માટે, કેટલાક નિયમોનું પાલન કરવું જરૂરી મનાય છે. આ સિવાય એવું પણ માનવામાં આવે છે કે જ્યોતિષ શાસ્ત્ર અનુસાર લગ્નના શુભ મુહૂર્ત માટે નક્ષત્ર શુક્રનો ઉદય ખૂબ જ મહત્વપૂર્ણ છે. શાસ્ત્રો અનુસાર લગ્ન જેવા મહત્વપૂર્ણ અને શુભ કાર્ય માટે શુક્ર ગ્રહની સ્થિતિને ખૂબ મહત્વ આપવામાં આવ્યું છે.

જાન્યુઆરી 2024 લગ્નના શુભ મુહૂર્ત

  • 16 જાન્યુઆરી 2024, મંગળવાર- રાત્રે 09:01 વાગ્યાથી 17 જાન્યુઆરી સવારે 07:15 સુધી
  • 17 જાન્યુઆરી 2024, બુધવાર – સવારે 07:15 થી રાત્રે 10:50 સુધી
  • 20 જાન્યુઆરી 2024, શનિવાર – બપોરે 03:09 થી 21 જાન્યુઆરી સવારે 07:14 સુધી
  • 21 જાન્યુઆરી 2024, રવિવાર – સવારે 07:14 થી 07:23 સુધી
  • 22 જાન્યુઆરી 2024, સોમવાર – 07:14 સવાર થી 23 જાન્યુઆરી સવારે 04:58 સુધી
  • 27 જાન્યુઆરી 2024, શનિવાર – 07:44 સવાર થી 28 જાન્યુઆરી સવારે 07:12 સુધી
  • 28 જાન્યુઆરી 2024, રવિવાર – સવારે 07:12 થી બપોરે 03:53 સુધી
  • 30 જાન્યુઆરી 2024, મંગળવાર – સવારે 10:43 થી 31 જાન્યુઆરી 07:10 સુધી
  • 31 જાન્યુઆરી 2024, બુધવાર – 07:10 સવારથી 1 ફેબ્રુઆરી બપોરે 01:08 સુધી

ફેબ્રુઆરી 2024 લગ્નના શુભ મુહૂર્ત

  • 4 ફેબ્રુઆરી 2024, રવિવાર – સવારે 07:21 થી 05 ફેબ્રુઆરી સવારે 05:44 સુધી
  • 6 ફેબ્રુઆરી 2024, મંગળવાર – બપોરે 1:18 થી 07 ફેબ્રુઆરી, સવારે 06:27 સુધી
  • 7 ફેબ્રુઆરી 2024, બુધવાર – સવારે 04:37 થી 08 ફેબ્રુઆરી, સવારે 07:05 સુધી
  • 8 ફેબ્રુઆરી 2024, ગુરુવાર – સવારે 07:05 થી રાત્રે 11:17 સુધી
  • 12 ફેબ્રુઆરી 2024, સોમવાર – બપોરે 02:56 થી 13 ફેબ્રુઆરી, સવારે 07:02 સુધી
  • 13 ફેબ્રુઆરી 2024, મંગળવાર – બપોરે 02:41 થી 14 ફેબ્રુઆરી સવારે 05:11 સુધી
  • 17 ફેબ્રુઆરી 2024, શનિવાર – સવારે 08:46 થી બપોરે 01:44 સુધી
  • 24 ફેબ્રુઆરી 2024, શનિવાર – બપોરે 1:35 થી 10:20 વાગ્યા સુધી
  • 25 ફેબ્રુઆરી 2024, રવિવાર – 26 ફેબ્રુઆરીના રોજ સવારે 01:24 થી 06:50 સુધી
  • 26 ફેબ્રુઆરી 2024, સોમવાર – સવારે 06:50 થી બપોરે 03:27 સુધી
  • 29 ફેબ્રુઆરી 2024, ગુરુવાર – સવારે 10:22 થી 01 માર્ચ સવારે 06:46 સુધી

માર્ચ 2024 લગ્નના મુહૂર્ત

  • 1 માર્ચ 2024, શુક્રવાર – સવારે 06:46 થી બપોરે 12:48 સુધી
  • 2 માર્ચ 2024, શનિવાર – રાત્રે 08:24 થી 03 માર્ચ, 06:44 સુધી
  • 3 માર્ચ, 2024, રવિવાર – સવારે 06:44 થી બપોરે 03:55 સુધી
  • 4 માર્ચ, 2024, સોમવાર – રાત્રે 11:16 થી 05 માર્ચ, સવારે 06:42 સુધી
  • 5 માર્ચ 2024, મંગળવાર – સવારે 06:42 થી બપોરે 02:09 સુધી
  • 6 માર્ચ, 2024, બુધવાર – બપોર, 02:52 થી 7 માર્ચ, 10:05 વાગ્યા સુધી
  • 7 માર્ચ 2024, ગુરુવાર – સવારે 06:40 થી 08:24 સુધી
  • 10 માર્ચ 2024, રવિવાર – સવારે 01:55 થી 11 માર્ચ 06:35
  • 11 માર્ચ, 2024, સોમવાર – સવારે 06:35 થી 12 માર્ચ, 06:34 સુધી
  • 12 માર્ચ 2024, મંગળવાર – સવારે 06:34 થી બપોરે 03:08 સુધી

એપ્રિલ 2024 લગ્નના મુહૂર્ત

  • 18 એપ્રિલ 2024, ગુરુવાર – 00:44 મધ્યરાત્રિથી 19 એપ્રિલ 05:51 સુધી
  • 19 એપ્રિલ 2024, શુક્રવાર – સવારે 05:51 થી 06:46 સુધી
  • 20 એપ્રિલ 2024, શનિવાર – બપોરે 02:04 થી 21 એપ્રિલ સવારે 02:48 સુધી

જુલાઈ 2024 લગ્નના મુહૂર્ત

  • 9 જુલાઈ 2024, મંગળવાર – બપોરે 02:28 થી સાંજે 06:56 સુધી
  • 11 જુલાઈ 2024, ગુરુવાર – બપોરે 01:04 થી 12 જુલાઈ સવારે 04:09 સુધી
  • 12 જુલાઈ 2024, શુક્રવાર – સવારે 05:15 થી 13 જુલાઈ સવારે 05:32 સુધી
  • 13 જુલાઈ 2024, શનિવાર – સવારે 05:32 થી બપોરે 03:05 વાગ્યા સુધી
  • 14 જુલાઈ 2024, રવિવાર – રાત્રે 10:06 થી 15 જુલાઈ સવારે 05:33 સુધી
  • 15 જુલાઈ 2024, સોમવાર – સવારે 05:33 થી 16 જુલાઈ 12:30 મધ્યરાત્રિ સુધી

નવેમ્બર 2024 લગ્નના શુભ મુહૂર્ત

  • 12 નવેમ્બર 2024, મંગળવાર બપોરે 04:04 થી રાત્રે 07:10 સુધી
  • 13 નવેમ્બર 2024, બુધવાર – બપોરે 03:26 થી રાત્રે 09:48 વાગ્યા સુધી
  • 16 નવેમ્બર 2024, શનિવાર – રાત્રે 11:48 થી 17 નવેમ્બર રાત્રે 06:45 સુધી
  • 17 નવેમ્બર 2024, રવિવાર – 18 નવેમ્બરના રોજ સવારે 06:45 થી 06:46 સુધી
  • 18 નવેમ્બર 2024, સોમવાર – સવારે 06:46 થી 07:56 સુધી
  • 22 નવેમ્બર 2024, શુક્રવાર – સવારે 11:44 થી 23 નવેમ્બર સવારે 06:50 સુધી
  • 23 નવેમ્બર 2024, શનિવાર – સવારે 06:50 થી 11:42 વાગ્યા સુધી
  • 25 નવેમ્બર 2024, સોમવાર સવારે 01:01 થી 26 નવેમ્બર સવારે 06:53 સુધી
  • 26 નવેમ્બર 2024, મંગળવાર સવારે 06:53 થી 27 નવેમ્બર સવારે 04:35 સુધી
  • 28 નવેમ્બર 2024 ગુરુવાર, સવારે – 07:36 થી 29 નવેમ્બર, સવારે 06:55 સુધી
  • 29 નવેમ્બર 2024, શુક્રવાર – સવારે 06:55 થી 08:39 સુધી

ડિસેમ્બર 2024 લગ્નના શુભ મુહૂર્ત

  • 4 ડિસેમ્બર 2024, બુધવાર – સાંજે 05:15 થી 05 ડિસેમ્બર સવારે 01:02 સુધી
  • 5 ડિસેમ્બર 2024, ગુરુવાર – બપોરે 12:49 થી 05:26 વાગ્યા સુધી
  • 9 ડિસેમ્બર 2024, સોમવાર – સવારે 02:56 થી 10 ડિસેમ્બર સવારે 01:06 સુધી
  • 10 ડિસેમ્બર 2024, મંગળવાર – 11 ડિસેમ્બરના રોજ રાત્રે 10:03 થી 06:13 સુધી
  • 14 ડિસેમ્બર 2024, શનિવાર – સવારે 07:06 થી બપોરે 04:58 સુધી

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT