પહેલા તબક્કાની 89 બેઠકો માટે BJP, Congress અને AAPના આ ઉમેદવારો છે મેદાને

ADVERTISEMENT

gujarat vidhansabha
gujarat vidhansabha
social share
google news

અમદાવાદ: ગુજરાત વિધાનસભા ચૂંટણી ની તારીખો જાહેર થઇ ગઇ છે. ગુજરાતમાં બે તબક્કામાં મતદાન થવાનું છે. પ્રથમ તબક્કામાં 89 બેઠકો માટે 1 ડિસેમ્બર અને બીજા તબક્કામાં 93 બેઠકો માટે 5 ડિસેમ્બરના રોજ મતદાન થશે. જ્યારે 8 ડિસેમ્બરના રોજ પરિણામ જાહેર કરવામાં આવશે. ત્યારે પ્રથમ તબક્કાની ચૂંટણી માટે ફોર્મ ભરવાની અંતિમ તારીખ પૂર્ણ થઈ ચૂકી છે. આ આ દરમિયાન  89 બેઠકો માટેનું  ચિત્ર સ્પષ્ટ થઈ ચૂક્યું છે. આમ આદમી પાર્ટીના સુરત પૂર્વ બેઠકના કંચન જરીવાલાએ પોતાનું ફોર્મ પરત લીધું છે. ત્યારે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પ્રથમ તબક્કાની ચૂંટણીમાં ખરાખરીનો જંગ જામશે. કુલ 999 ઉમેદવારો મેદાને છે.

બેઠક ભાજપ કોંગ્રેસ આપ
અબડાસા પ્રદ્યુમનસિંહ જાડેજા મામદભાઈ જત  વસંત ખેતાણી
માંડવી અનિરુદ્ધ દવે રાજેન્દ્રસિંહ જાડેજા કૈલાશ ગઢવી
ભુજ કેશવલાલ પટેલ અરજન ભૂડિયા રાજેશ પંડોરિયા
અંજાર ત્રિકમ છાંગા રમેશ ડાંગર અરજણ રબારી
ગાંધીધામ(SC) માલતીબેન મહેશ્વરી ભરત સોલંકી બી.ટી.મહેશ્વરી
રાપર વિરેન્દ્રસિંહ જાડેજા બચુભાઈ અરેઠીયા અંબાભાઈ પટેલ
દસાડા(SC) પરષોત્તમ પરમાર નૌશાદ સોલંકી અરવિંદ સોલંકી
લીંબડી કિરિટસિંહ રાણા કલ્પના મકવાણા મયુર સાકરિયા
વઢવાણ જગદીશ મકવાણા તરુણ ગઢવી હિતેશ પટેલ
ચોટીલા શામજી ચૌહાણ ઋત્વિક મકવાણા રાજુ કપરાડા
ધ્રાગંધા પ્રકાશ વરમોરા છત્રસિંહ ગુંજારિયા વાઘજી પટેલ
મોરબી કાંતિલાલ અમૃતિયા જયંતિ જેરાજ પટેલ પકંજ રાણસરિયા
ટંકારા દુર્લભજી દેથરિયા લલિત કગથરા સંજય ભટાસણા
વાંકાનેર જીતેન્દ્ર સોમાણી મોહમદ પિરજાદા વિક્રમ સોરાણી
રાજકોટ પૂર્વ ઉદય કાનગડ ઈન્દ્રનિલ રાજ્યગુરુ રાહુલ ભુવા
રાજકોટ પશ્ચિમ ડૉ.દર્શિતા શાહ મનસુખ કાલરિયા દનેશ જોશી
રાજકોટ દક્ષિણ રમેશ ટીલાળા હિતેશ વોરા શિવલાલ બારસિયા
રાજકોટ ગ્રામ્ય (SC) ભાનુબેન બાબરિયા સુરેશ ભટવાર વશરામ સાગઠિયા
જસદણ કુંવરજી બાવળિયા ભોળાભાઈ ગોહિલ તેજસ ગાજીપરા
ગોંડલ ગીતાબા જાડેજા યતિશ દેસાઈ નિમિષા ખૂંટ
જેતપુર જયેશ રાદડિયા દીપક વેકરિયા રોહિત ભુવા
ધોરાજી મહેન્દ્ર પાડલિયા લલિત વસોયા વિપુલ સખિયા
કાલાવડ (SC) મેઘજી ચાવડા પ્રવિણ મુછડિયા ડૉ.જિજ્ઞેશ સોલંકી
જામનગર ગ્રામ્ય રાઘવજી પટેલ જીવન કુંભારવાડીયા પ્રકાશ ડોંગા
જામનગર ઉત્તર રિવાબા જાડેજા વિરેન્દ્રસિંહ જાડેજા કરશન કરમુર
જામનગર દક્ષિણ દિવ્યેશ અકબરી મનોજ કથિરિયા વિશાલ ત્યાગી
જામજોધપુર ચિમન સાપરિયા ચિરાગ કાલરિયા હેમંત ખાવા
જામખંભાળિયા મુળુભાઈ બેરા વિક્રમ માડમ ઈસુદાન ગઢવી
દ્વારકા પબુભા માણેક મુળુ કંડોરિયા લખમણ નકુમ
પોરબંદર બાબુ બોખિરિયા અર્જુન મોઢવાડિયા જીવન જુંગી
કુતિયાણા ઢેલિબેન ઓડેદરા નાથા ઓડેદરા ભિમાભાઈ મકવાણા
માણાવદર જવાહર ચાવડા અરવિંદ લાડાણી કરસનબાપુ ભાદરકા
જૂનાગઢ સંજય કોરડિયા ભિખાભાઈ જોશી ચેતન ગજેરા
વિસાવદર હર્ષદ રિબડિયા કરશન વડોદરિયા ભુપત ભાયાણી
કેશોદ દેવાભાઈ માલમ હિરાભાઈ જોટવા રામજી ચૂડાસમા
માંગરોળ ભગવાનજી કરગઠિયા બાબુભાઈ વાજા પિયુષ પરમાર
સોમનાથ માનસિંહ પરમાર વિમલ ચૂડાસમા જગમલ વાળા
તાલાલા ભગવાન બારડ માનસિંહ ડોડીયા દેવેન્દ્ર સોલંકી
કોડીનાર(SC) પ્રદ્યુમન વાજા મહેશ મકવાણા વાલજી મકવાણા
ઉના કાળુભાઈ રાઠોડ પુંજા વંશ સેજલ ખૂંટ
ધારી જે.વી.કાકડીયા ડૉ.કિર્તી બોરીસાગર કાંતિ સતાસીયા
અમરેલી કૌશિક વેકરિયા પરેશ ધાનાણી રવિ ધાનાણી
લાઠી જનક તળાવિયા વિરજી ઠુંમર જયસુખ દેત્રોજા
સાવરકુંડલા મહેશ કસવાલા પ્રતાપ દૂધાત ભરત નાકરાણી
રાજુલા હિરા સોલંકી અમરીશ ડેર ભરત બલદાણિયા
મહુવા શિવાભાઈ સોલંકી કનુ કલસરિયા અશોક જોળીયા
તળાજા ગૌતમ ચૌહાણ કનુ બાબરિયા લાભુબેન ચૌહાણ
ગારીયાધાર કેશુ નાકરાણી દિનેશ ચાવડા સુધિર વાઘાણી
પાલીતાણા ભીખાભાઈ બારૈયા પ્રવિણભાઈ રાઠોડ ડૉ.જે.પી.ખેની
ભાવનગર ગ્રામ્ય પરસોત્તમ સોલંકી રેવતસિંહ સોલંકી ખુણામસિંહ ગોહિલ
ભાવનગર પૂર્વ સેજલ પંડ્યા બળદેવ સોલંકી હમીર રાઠોડ
ભાવનગર પશ્ચિમ જીતુ વાઘાણી કિશોરસિંહ ગોહિલ રાજુ સોંલકી
ગઢડા(SC) શંભુ પ્રસાદ ટુંડિયા જગદીશ ચાવડા રમેશ પરમાર
બોટાદ ઘનશ્યામ વિરાણી મનહર પટેલ ઉમેશ મકવાણા
નાંદોદ(ST) ડૉ.દર્શના દેશમુખ હરેશ વસાવા પ્રફુલ વસાવા
ડેડીયાપાડા(ST) હિતેશ વસાવા જેરામ વસાવા ચૈતર વસાવા
જંબુસર દેવકિશોરદાસ સાધુ સંજય સોલંકી સાજીદ રેહાન
વાગરા અરુણસિંહ રાણા સુલેમાન પટેલ જયરાજસિંઘ
ઝઘડિયા(ST) રીતેશ વસાવા ફતેસિંહ વસાવા ઉર્મિલા ભગત
ભરુચ રમેશ મિસ્ત્રી જયકાંત પટેલ મનહર પરમાર
અંકલેશ્વર ઈશ્વર પટેલ વિજયસિંહ પટેલ અંકુર પટેલ
ઓલપાડ મુકેશ પટેલ દર્શન નાયક ધાર્મિક માલવિયા
માંગરોળ (ST) ગણપત વસાવા અનિલ ચૌધરી સ્નેહનબેન વસાવા
માંડવી((ST) કુંવરજી હળપતિ આનંદ ચૌધરી સપનાબેન ગામિત
કામરેજ પ્રફુલ પાનસેરિયા નિલેશ કુંભાણી રામ ધડૂક
સુરત પૂર્વ અરવિંદ રાણા અસ્લમ સાઈકલવાલા કંચન જરીવાલા ( ફોર્મ પરત લીધું છે) 
સુરત ઉત્તર કાંતિ બલર અશોક પટેલ મહેન્દ્ર નવાડિયા
વરાછા રોડ કિશોર કાનાણી પ્રફુલ તોગડિયા અલ્પેશ કથિરિયા
કરંજ પ્રવીણ ઘોઘારી ભારતી પટેલ મનોજ સોરઠિયા
લિંબાયત સંગીતા પાટીલ ગોપાલ પાટીલ પંકજ તાયડે
ઉધના મનુભાઈ પટેલ ધનસુખ રાજપૂત મહેન્દ્ર પાટીલ
મજુરા હર્ષ સંઘવી બળવંત જૈન પી.વી.શર્મા
કતારગામ વિનોદ મોરડીયા કલ્પેશ વરિયા ગોપાલ ઈટાલિયા
સુરત દક્ષિણ પૂર્ણેશ મોદી સંજય પટવા મોક્ષેશ સંઘવી
ચોર્યાસી સંદીપ દેસાઈ કાંતિલાલ પટેલ પ્રકાશ કોન્ટ્રાક્ટર
બારડોલી (SC) ઈશ્વર પરમાર પન્નાબેન પટેલ રાજેન્દ્ર સોલંકી
મહુવા (ST) મોહન ઢોડિયા હેમાંગિની ગરાસિયા કુંજન પટેલ
વ્યારા(ST) મોહન કોકણી પુનાભાઈ ગામિત બિપિન ચૌધરી
નિઝર(ST) ડૉ.જયરામ ગામિત સુનિલ ગામિત અરવિંદ ગામિત
ડાંગ(ST) વિજય પટેલ મુકેશ પટેલ એડવોકેટ સુનિલ ગામિત
જલાલપોર રમેશ પટેલ રણજીત પંચાલ પ્રદીપ મિશ્રા
નવસારી રાકેશ દેસાઈ દિપક બરોથ ઉપેશ પટેલ
ગણદેવી(ST) નરેશ પટેલ અશોક પટેલ પંકજ પટેલ
વાંસદા(ST) પિયુષ પટેલ અનંત પટેલ પંકજ પટેલ
ધરમપુર(ST) અરવિંદ પટેલ કરશન પટેલ કમલેશ પટેલ
વલસાડ ભરત પટેલ કમલ પટેલ રાજુ મર્ચા
પારડી કનુ દેસાઈ જયશ્રી પટેલ કેતન પટેલ
કપરાડા(ST) જીતુ ચૌધરી વસંત પટેલ જયેન્દ્ર ગાવિત
ઉમરગામ(ST) રમણ પાટકર નરેશ વાળવિ અશોક પટેલ

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT