ગુજરાતને અપાવ્યું ગૌરવ: આદિવાસી વિસાતરની અમી રાણાએ સાઉથ આફ્રિકા માં પાયલોટની ટ્રેનીંગ

ADVERTISEMENT

gujarattak
social share
google news

શાર્દૂલ ગજ્જર, પાંચમહાલ: ગુજરાતનો ડંકો વિશ્વભરમાં લાગવા લાગ્યો છે. આ દરમિયાન ગુજરાતની યુવતી અને મહિલાઓ પણ પુરુષોની સમકક્ષ બની કરી કરી રહી છે. આ વાતને પુરવાર કરતી ઘટના સામે આવી છે. ગુજરાતની છોકરી દક્ષિણ આફ્રિકામાં પાયલટની તાલીમ લઈ રહી છે. આદિવાસી વિસાતરની અમી રાણા વિદેશમાં પાયલોટ બની ગુજરાતને ગૌરવ આપવી રહી છે.

ગુજરાતની છોકરીએ વિમાન ઉડાવ્યું આ વાત હવે ડાર્ક લોકો સ્વીકારવા લાગ્યા છે. દીકરો દીકરી સમાન માનવામાં આવી રહ્યા છે. પરંતુ જ્યારે ગુજરાતના છેવાદ વિસારની દીકરી વિદેશમાં પાયલોટ બને ત્યારે તમામ લોકોની છાતી ગજ ગજ ફુલે. ગોધરામાં રહેતાશૈલેષભાઈ રાણાની પુત્રી અમી દક્ષિણ આફ્રિકામાં પાયલટની તાલીમ લઈ રહ્યા છે આદિવાસી  મધ્યમ વર્ગની છોકરી વિમાન ઉડાવી એ માત્ર ગોધરા માટે જ નહીં પરંતુ સમગ્ર ગુજરાત માટે ગૌરવની વાત છે .

અમીના પિતા ખેતી કરે છે
અમીએ ફ્લાઇટની ટ્રેનિંગ માટે ની વોલ્ટન નામની ઇન્સ્ટિટયૂટમાં જોવાનીસ બર્ગ સાઉથ આફ્રિકામાં એડમિશન લઈને હાલમાં તેઓ પાયલોટની ટ્રેનીંગ હાસીલ કરી રહ્યા છે.  અમી રણા ગોધરાના કાઠીયાવાડ વિસ્તારમાં રાણા શેરી ખાતે રહે છે.  મધ્યમ વર્ગના પરિવારથી ઉછરેલ અમીના પરિવારમાં  તેમના પિતા  શૈલેષભાઈ માતા ગીતાબેન ત્રણ દીકરીઓ અને એક દીકરો પરિવારમાં જે શૈલેષભાઈ ખેતીનું કામકાજ સંભાળે છે

ADVERTISEMENT

પિતાનું સપનું કર્યું સાકર
ગોધરા અને ગુજરાતમાં અમી રાણા ના નામથી આ પરિવાર ગુજરાતનું નામ રોશન કરી રહ્યું છે. પંચમહાલ જિલ્લાને ગૌરવ અપાવવાનું કામ કર્યું છે.   તેમ જ નરેન્દ્ર મોદી કહેતા હતા કે અમારા આદિવાસી દીકરા દીકરીઓ આવનારા દિવસોમાં વિમાન ઉડાવશે તે હકીકત પુરવાર થઈ રહી છે અમી શૈલેષભાઈ રાણા હાલમાં ટ્રેનિંગમાં છે તેઓએ પહેલું પ્લેન ઉડાવી પોતાના મા પિતાના સપના ને સાકાર કરી બતાવ્યું છે.

    follow whatsapp

    ADVERTISEMENT