Parineeti Chopra Raghav Chadha wedding: લગ્ન પૂર્ણ, બંન્ને જન્મો જન્મો સુધી એકબીજાના થયા
Parineeti Chopra Raghav Chadha wedding : પરિણીતિ ચોપડા અને રાઘવ ચડ્ઢા પોતાના જીવનની નવી શરૂઆત કરવા જઇ રહ્યા છે. બંન્ને ઉદયપુરની ધ લીલા પેલેસમાં આજે…
ADVERTISEMENT
Parineeti Chopra Raghav Chadha wedding : પરિણીતિ ચોપડા અને રાઘવ ચડ્ઢા પોતાના જીવનની નવી શરૂઆત કરવા જઇ રહ્યા છે. બંન્ને ઉદયપુરની ધ લીલા પેલેસમાં આજે શાહી અંદાજથી લગ્નગ્રંથીથી જોડાયા હતા. બંન્ને કપલ ખુબ જ ખુશ હતા. બંન્ને આજે પતિ-પત્ની બની જશે. સમગ્ર દેશ પરિણીતિ-રાઘવના લગ્ન અંગે આતુર હતા.
પરિણીતિ – રાઘવના લગ્નના ડિનરમાં વિદેશી પકવાન સર્વ થવાનું છે. લિસ્ટ આવી ચુક્યુ છે. ડિનરમાં એવાકાડો પિજ્જા, એવાકાડો રોલ્સ સર્વ થશે. બીજી તરફ નોનવેજ આઇટમમાં સામાન અને ટૂના ફિશ સર્વ કરવામાં આવશે. રાઘવ અને પરિણીતી બંન્નેના ફેરા પુર્ણ થઇ ચુક્યા છે. હાથમાં સાથે પરિણીતી અને રાઘવ સાત જન્મ સુધી સાથે રહેવાની કસમ ખાઇ ચુક્યા છે. અભિનેત્રીના ચહેરા પર ખુશી સ્પષ્ટ જોઇ શકાય છે. પરિવારના લોકોમાં આંસુ જોવા મળી રહ્યા છે.
લગ્નની પુજા પુર્ણ થઇ ચુકી છે. પંડિતજીના મંત્ર વાંચી રહ્યા હોવાનો અવાજ બહાર આવી રહ્યા છે. સોશિયલ મીડિયા પર એક વીડિયો સામે આવ્યો છે. જેમાં મંત્રોચ્ચાર સાંભળી શકાય છે. થોડા જ સમયમાં પરિણીતિ -રાઘવ જન્મો જન્મો સુધીના એક બીજાના થવાના વચન આપી ચુક્યા છે.
ADVERTISEMENT
લગ્નમાં વાગ્યા આ ગીત
પરિણીતિ-રાઘવના લગ્નનું પ્લેલિસ્ટ પણ સામે આવી ચુક્યું છે તેમાં પંજાબી સોંગની સાથે સાથે કેટલાક મજેદાર ગીતનું ફ્યુઝન તૈયાર કરવામાં આવ્યું હતું. સોંગમાં બ્લફમાસ્ટરનું ગીત સેના સેના, તેનું લેકે જાવા અપને નાલ, મસ્ત કલંદર, મૌજા હી મૌજા, કાલા ચશ્મા અને બલ્લે બલ્લેની સોનિયા દે રંગ દેખલે પ્લે કરવામાં આવ્યા હતા.
બોટમાં નિકળી રાઘવ ચઢ્ઢાની જાન
રાઘવ ચઢ્ઢા પોતાની દુલ્હન લેવા માટે જાન લઇને બોટમાં નિકળ્યા હતા. વરઘોડો ખુબ જ અલગ પરંતુ શાહી અંદાજમાં નિકળ્યો હતો. પહેલી તસવીર તમે અહીં જોઇ શકો છો.
ADVERTISEMENT
ADVERTISEMENT