પક્ષ છોડવા અંગે વિપક્ષ નેતા સુખરામ રાઠવાનો મોટો ખુલાસો, જાણો શું કહ્યું
અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણી આડે હવે ગણતરીના દિવસો જ બાકી છે. ત્યારે ગુજરાતમાં તોડ જોડણી રાજનીતિએ વેગ પકડ્યો છે. આ દરમિયાન ગુજરાતમાં તોડજોડણી રાજનીતિએ વેગ…
ADVERTISEMENT
અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણી આડે હવે ગણતરીના દિવસો જ બાકી છે. ત્યારે ગુજરાતમાં તોડ જોડણી રાજનીતિએ વેગ પકડ્યો છે. આ દરમિયાન ગુજરાતમાં તોડજોડણી રાજનીતિએ વેગ પકડ્યો છે. આ દરમિયાન હવે વિપક્ષનેતા સુખરામ રાઠવા કોંગ્રેસ છોડી રહ્યા છે તેવી અટકળોએ વેગ પકડ્યો છે. ત્યારે આ મામલે વિપક્ષનેતા સુખરામ રાઠવાએ ખુલાસો કરતાં કહ્યું કે, હું કોંગ્રેસમાં છું અને કોંગ્રેસનું કફન પહેરીને જ મરીશ
વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે ગુજરાતમાં એક બાદ એક નવા રાજકીય સમીકરણો તૈયાર થવા લાગ્યા છે. ચૂંટણીમાં તોડજોડની રાજનીતિએ વેગ પકડ્યો છે. હવે વિપક્ષનેતા સુખરામ રથવાનું નામ આવતા તેમણે ખુલાસો કર્યો છે. તેમણે કહ્યું કે, હું કોંગ્રેસમાં છું અને કોંગ્રેસનું કફન પહેરીને જ મરીશ. મોહનસિંહ રાઠવાએ ભાજપમાં ગયા તે એમનો નિર્ણય. પાર્ટી દ્વારા ટિકિટમાં નામ જાહેર કરતા પગલું ભર્યું તે ખૂબ જ દુઃખદાયક.
મોહન રાઠવા જોડાયા ભાજપમાં
કોંગ્રેસના કદાવર નેતા ગણાતા ધારાસભ્ય મોહન રાઠવાએ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું હતું. રાજુનમાં બાદ તેમણે કમલમ ખાતે પોતાના સમર્થકો સાથે ભાજપનો કેસરિયો ધારણ કરી લીધો હતો. ભાજપ નેતા દિલીપ સંઘાણી, પ્રદીપસિંહ વાઘેલા સહીતના ભાજપના નેતાઑએ તેમને કેસરીયો ખેસ પહેરાવી આવકાર આપ્યો હતો
ADVERTISEMENT
ADVERTISEMENT