Japan Earthquake: 6.3 ની તિવ્રતાથી ધ્રુજ્યું જાપાન, સતત ત્રીજા દિવસે મોટા ભૂકંપથી લોકોમાં દહેશત

ADVERTISEMENT

Earth quake in Japan
Earth quake in Japan
social share
google news

Japan Earthquake Upadate : ગુરુવારે (28 ડિસેમ્બર) જાપાનના કુરિલ ટાપુઓમાં એક મજબૂત ભૂકંપ અનુભવાયો હતો. જેની તીવ્રતા 6.3 માપવામાં આવી હતી. છેલ્લા ત્રણ જ દિવસમાં આ ત્રીજો ભૂકંપનો ઝટકો છે. જાપાનમાં ધરતીકંપ સામાન્ય બાબત છે પરંતુ આ ધરતીકંપની તિવ્રતા ઘણી વધારે હોવાથી લોકોમાં દહેશતનો માહોલ છે.

Japan Earthquake News: ગુરુવારે (28 ડિસેમ્બર) જાપાનમાં તીવ્ર ભૂકંપના આંચકા અનુભવાયા હતા. જાપાનના કુરિલ ટાપુઓમાં આવેલા ભૂકંપની તીવ્રતા 6.3 માપવામાં આવી હતી. જો કે અધિકારીઓના જણાવ્યા અનુસાર સુનામીને લઈને હજુ સુધી કોઈ ચેતવણી જારી કરવામાં આવી નથી.મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આજે છેલ્લા 3 દિવસમાં ત્રીજી વખત ભૂકંપ આવ્યો છે, જેના કારણે લોકો ગભરાટમાં છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT