12 વાગ્યા સુધીમાં 5-5 ઓવરની રાત્રે 1.20 વાગ્યા સુધીમાં સુપર ઓવર થઇ શકે છે
અમદાવાદ : IPL 2023 FINAL GT Vs CSK LIVE Updates : MS Dhoni Vs Hardik Pandya: IPL 2023 (IPL 2023 ફાઈનલ) ની મેગા ફાઈનલ આજે…
ADVERTISEMENT
અમદાવાદ : IPL 2023 FINAL GT Vs CSK LIVE Updates : MS Dhoni Vs Hardik Pandya: IPL 2023 (IPL 2023 ફાઈનલ) ની મેગા ફાઈનલ આજે (28 મે) અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાઈ રહી છે. આ મેચમાં મહેન્દ્ર સિંહ ધોનીની આગેવાની હેઠળની ચેન્નાઈ સુપર કિંગ્સ અને હાર્દિક પંડ્યાની આગેવાની હેઠળની ગુજરાત ટાઇટન્સ આમને-સામને છે.
વરસાદની સ્થિતિને જોતા જો 09.40 વાગ્યા સુધીમાં વરસાદ અટકી જાય તો ગ્રાઉન્ડની સ્થિતિનો અભ્યાસ કર્યા બાદ 20-20 ઓવરની મેચ આયોજન કરવાનો પ્રયાસ કરવામાં આવશે. જો વરસાદ નથી અટકતો અને મોડામાં મોડી 12 વાગ્યા સુધીમાં વરસાદ અટકી જાય છે તો ગ્રાઉન્ડને ક્લિયર કરીને સ્થિતિ અનુસાર મેદાન જોઇને 5-5 ઓવરની મેચ પણ આયોજીત થઇ શકે છે. વરસાદ જો 1 થી 1.20 સુધીમાં અટકી જાય તો ગ્રાઉન્ડનો અભ્યાસ કરીને ગ્રાઉન્ડ ક્લિયર કર્યા બાદ સુપર ઓવર રમાડી શકાય છે. આવી સ્થિતિમાં સુપર ઓવર રમાડીને નિર્ણય લેવામાં આવી શકે છે. જો કે આ અંગે હજી સુધી આઇપીએલ દ્વારા કોઇ અધિકારીક માહિતી આપવામાં આવી નથી.
ઇન્ડિયન પ્રીમિયર લીગ 2023ની ફાઇનલ ગુજરાત ટાઇટન્સ વિ ચેન્નાઇ સુપર કિંગ્સ લાઇવ સ્કોર અપડેટ્સ, એમએસ ધોની વિ હાર્દિક પંડ્યા: ઇન્ડિયન પ્રીમિયર લીગ 2023ની ફાઇનલ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ રહી છે. આ મેચમાં ગુજરાત ટાઇટન્સ અને ચેન્નાઇ સુપર કિંગ્સ આમને-સામને છે. આ મેચ જે પણ ટીમ જીતશે તે ઘણા રેકોર્ડ બનાવશે. મેચ પહેલા અમદાવાદમાં વરસાદ શરૂ થઈ ગયો છે, જેના કારણે ટોસમાં વિલંબ થયો છે. આ ફાઈનલ મેચ સંબંધિત દરેક અપડેટ માટે આજતક સાથે જોડાયેલા રહો. આ પૃષ્ઠને તાજું કરતા રહો. અમે તમને આ LIVE બ્લોગમાં મેચ સાથે જોડાયેલી બાબતો જણાવીશું.
ADVERTISEMENT
ADVERTISEMENT