ભાવનગરમાં ધર્મ પરિવર્તનનો મુદો આવ્યો સામે, 15 લોકોએ બૌદ્ધ ધર્મ અંગીકાર કરવા કરી અરજી

ADVERTISEMENT

gujarattak
social share
google news

નીતિન ગોહેલ, ભાવનગર: ભાવનગરમાં ફરી એક વખત ધર્મ પરિવર્તનનો મુદો ચર્ચામાં આવ્યો છે. ભાવનગરના  ચિત્રા વિસ્તારમાં રહેતા 15થી વધુ લોકોએ જિલ્લા કલેકટરને અરજી કરીને ધર્મપરિવર્તન કરવા માટે માંગ કરી છે. આગામી, 29 જાન્યુઆરીના રોજ આ લોકો ધર્મ પરિવર્તન કરી બૌદ્ધ ધર્મ અંગીકાર કરવા માટે કલેકટર પાસે માંગણી કરી રહ્યા છે.

ભાવનગર શહેરના ચિત્રા વિસ્તારના રહીશોએ  ધર્મ પરિવર્તનની માંગ સાથે જિલ્લા કલેકટર કચેરી ખાતે પહોંચ્યા હતા.  અને કલેકટર સમક્ષ બૌદ્ધ ધર્મ અંગીકાર કરવાની માંગ કરી હતી. ચિત્રા વિસ્તારના 15થી વધુ લોકોએ ધર્મ પરિવર્તનની માંગ સાથે જિલ્લા કલેકટરને કલેકટર કચેરી ખાતે ક નંબરના ફોર્મ જમા કરાવવા માટે આવ્યા હતા. પોતાની રજૂઆતમાં તેમણે જણાવ્યું છે કે આગામી 29 જાન્યુઆરીના રોજ 15થી વધુ લોકો ધર્મ પરિવર્તન કરી બૌદ્ધ ધર્મ અંગીકાર કરવા વિનંતી કરી છે.

બૌદ્ધ ધર્મ અંગીકાર કરવાની માંગ કરી
ભાવનગર શહેરના ચિત્રા વિસ્તારના કેટલાંક લોકો ધર્મ પરિવર્તનની માંગ સાથે જિલ્લા કલેકટર કચેરી ખાતે પહોંચ્યા હતા અને કલેકટર સમક્ષ બૌદ્ધ ધર્મ અંગીકાર કરવાની માંગ કરી હતી. ચિત્રા વિસ્તારના 15થી વધુ લોકોએ ધર્મ પરિવર્તનની માંગ સાથે જિલ્લા કલેકટરને કલેકટર કચેરી ખાતે ક નંબરના ફોર્મ જમા કરાવવા માટે આવ્યા હતા.

ADVERTISEMENT

તમામ લોકોએ ફોર્મ કર્યા જમા
પોતાની રજૂઆતમાં તેમણે જણાવ્યું છે કે આગામી 29 જાન્યુઆરીના રોજ 15થી વધુ લોકો ધર્મ પરિવર્તન કરી બૌદ્ધ ધર્મ અંગીકાર કરવા વિનંતી કરી છે. તમામ લોકોએ ભાવનગર જિલ્લા કલેકટરને ક નંબરના ફોર્મ જમા કરાવવા માટે  પહોંચ્યા હતા.

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT