હાર્દિક પંડ્યાએ હવે હિન્દુ રીતિ રિવાજ મુજબ નતાશા સાથે લગ્ન કર્યા, સામે આવી લગ્નની સુંદર તસવીરો

ADVERTISEMENT

gujarattak
social share
google news

ઉદયપુર: ભારતીય ક્રિકેટર હાર્દિક પંડ્યાએ સોશિયલ મીડિયા પર પત્ની નતાશા સ્ટેનકોવિક સાથે લગ્નની સુંદર તસવીરો શેર કરી છે. જેને ફેન્સ ખૂબ પસંદ કરી રહ્યા છે. હાર્દિક પંડ્યાએ 14મી ફેબ્રુઆરીએ નતાશા સાથે જ ક્રિશ્ચિયન રીતિ રીવાજો મુજબ ઉદયપુરમાં વેડિંગ કર્યા હતા, જેમાં નતાશાના સંબંધીઓ પણ પહોંચ્યા હતા. હાર્દિક અને નતાશા બંનેએ સોશિયલ મીડિયા પર શેર કરી છે.

હવે હાર્દિકે નતાશા સાથે હિન્દુ ધર્મના રીતિ રિવાજો અનુસાર લગ્ન કર્યા છે. હાર્દિક સોશિયલ મીડિયા પર કેટલીક સુંદર તસવીરો શેર કરી છે.

ADVERTISEMENT

નોંધનીય છે કે હાર્દિકે નતાશા સ્ટેનકોવિક સાથે 1લી જાન્યુઆરી 2020એ સગાઈ કરીને સૌ કોઈની ચોંકાવી દીધા હતા. હાર્દિક નતાશાને લઈને યોટ ડેટિંગ પર ગયા હતા અને સંગીત વચ્ચે જ તેણે નતાશાને પ્રપોઝ કર્યું હતું.

ADVERTISEMENT

ADVERTISEMENT

થોડા મહિનાઓ બાદ ખબર આવી હતી કે હાર્દિક અને નતાશાએ કોર્ટ મેરેજ કરી લીધા છે. પરંતુ હવે તેમણે પોતાના તમામ નિકટના સંબંધીઓ અને મિત્રો સાથે લગ્ન કર્યા છે.

 

    follow whatsapp

    ADVERTISEMENT