Gujcet-2024ની પરીક્ષાના કાર્યક્રમમાં ફેરફાર, CBSEની પરીક્ષા હોવાના કારણે હવે આ તારીખે લેવાશે

ADVERTISEMENT

gujarattak
social share
google news

Gujcet 2024 exam date : ગુજકેટ પરીક્ષાને લઈ એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. CBSE બોર્ડની પરીક્ષા હોવાથી ગુજકેટ-2024ની પરીક્ષાની તારીખમાં ફેરફાર કરવામાં આવ્યો છે.ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના જણાવ્યા અનુસાર, 2 એપ્રિલના રોજ લેવવાની હતી જેમાં હવે બદલાવ થયો છે અને આ પરીક્ષા હવે 31 માર્ચના રોજ લેવામાં આવશે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT