IPL ની FINAL મેચ રદ્દ: આવતીકાલે જુની ટિકિટની મદદથી જ સ્ટેડિયમમાં પ્રવેશ અપાશે

ADVERTISEMENT

Final match case
Final match case
social share
google news

IPL 2023 Final GT Vs CSK Match cancel Updates, MS Dhoni Vs Hardik Pandya: આઇપીએલ 2023 ની મેગા ફાઇનલ મેચ આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આયોજીત થવા જઇ રહી છે. જો કે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં વરસાદના કારણે લગભગ ધોવાય તેવી શક્યતા છે. આ વરસાદના કારણે આજમી મેચ રદ્દ થઇ હતી. આ મેચ આવતી કાલે રમાશે. આજે જે દર્શકોને ટિકિટ અપાઇ છે. તેઓ જ કાલે તે જ ટિકિટની મદદથી કાલના કાર્યક્રમમાં હાજર રહી શકશે. આ અંગે અધિકારીક રીતે આ અંગે જાહેરાત કરવામાં આવી છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT