Exams in March 2024: આ મહિને યોજાશે NEET, CUET સહિતની 16 મોટી પરીક્ષાઓ, શરૂ કરી દેજો તૈયારી

ADVERTISEMENT

આ મહિનામાં થનારી પરીક્ષાઓની યાદી
Exams in March 2024
social share
google news

Exams in March 2024: માર્ચ મહિનાની શરૂઆત થઇ ચૂકી છે. અભ્યાસ અને પરીક્ષાઓની દ્રષ્ટિએ માર્ચ મહિનો હંમેશા ખૂબ જ જટિલ હોય છે. આ મહિનામાં બોર્ડની પરીક્ષાઓ થઇ લઈને વિવિધ પરીક્ષાઓ યોજાતી હોય છે. CBSE, ICSE સહિત અનેક રાજ્ય બોર્ડની પરીક્ષાઓ ચાલી રહી છે. 

માર્ચ મહિનામાં કઈ પરીક્ષાઓ છે તેના વિશે જાણીએ

આ ઉપરાંત, ઘણી સ્પર્ધાત્મક પરીક્ષાઓ છે જે માર્ચ મહિનામાં નક્કી કરવામાં આવે છે. આ પરીક્ષાઓમાં રાજ્ય અને કેન્દ્રીય પરીક્ષાઓ (central and state government exams) સહિત અનેક પ્રકારની પ્રવેશ પરીક્ષાઓનો સમાવેશ થાય છે. આ મહિને અનુસ્નાતક અભ્યાસક્રમો, એન્જિનિયરિંગ, ફાર્મસી, કાયદા અને અન્ય ઘણા અભ્યાસક્રમો માટે સ્પર્ધાત્મક પરીક્ષાઓ લેવામાં આવશે. ચાલો જાણીએ માર્ચ મહિનામાં કઈ પરીક્ષાઓ છે અને તેની તારીખો કઈ છે.

આ મહિનામાં થનારી પરીક્ષાઓની યાદી

  • CUET PG: 11 માર્ચથી 28 માર્ચ 2024
  • સંયુક્ત પ્રવેશ પરીક્ષા પરિષદ ઉત્તર પ્રદેશ (JEECUP): 16 માર્ચથી 22 માર્ચ 2024
  • વિદેશી ડેન્ટલ સ્ક્રીનીંગ ટેસ્ટ: 16 માર્ચ, 2024
  • MAH B.ED-M.Ed, MAH-M.Ed - 2 માર્ચ, 2024
  • MAH-L.L.B.3 વર્ષ CET- 12 અને 13 માર્ચ, 2024
  • MAH- MBA/MMS-CET: 9 અને 10 માર્ચ, 2024
  • MAH-MCA CET: 14 માર્ચ, 2024
  • TANCET: 9 અને 10 માર્ચ, 2024
  • NEET MDS: 18 માર્ચ 2024
  • UPPSC PCS પ્રિલિમ્સ: માર્ચ 17, 2024
  • APSC CCE પ્રારંભિક: માર્ચ 18, 2024
  • HP PGT: 29મી માર્ચથી હાથ ધરવામાં આવશે.
  • NCL સહાયક ફોરમેન: 4 માર્ચ 2024
  • MAH-B.P.Ed.-CET: માર્ચ 7, 2024
  • MAH-M.ARCH CET, MAH-M.HMCT CET: 11 માર્ચ, 2024
  • MAH-MCA CET: 14 માર્ચ, 2024

બોર્ડની પરીક્ષા

Exams in March 2024: આ પરીક્ષાઓ સિવાય, CBSE અને ICSE બોર્ડના (CBSE Board and ICSE Board Exam) ઘણા મહત્વપૂર્ણ વિષયોની પરીક્ષાઓ માર્ચમાં યોજાવાની છે. ઘણી રાજ્ય બોર્ડની પરીક્ષાઓ માર્ચ મહિનાથી શરૂ થશે અને ઘણી સમાપ્ત થઈ ગઈ છે
 

આ પણ વાંચો

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT