BJPએ પ્રથમ તબક્કાની ચૂંટણી માટે આ નેતાઓની ચમકાવી કિસ્મત, જાણો કોણ છે મેદાને

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈ ભાજપે આજે પોતાના ઉમેદવારની પ્રથમ યાદી જાહેર કરી છે. જેમાં 160 ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે. જેમાંથી 13 એસ. સી. ઉમેદવારો, 14 મહિલા ઉમેદવારો, 4 ઉમેદવારો ડૉક્ટર છે જ્યારે 4 ઉમેદવારો પીએચડી થયેલા છે. 76 ધારાસભ્યોને રિપીટ કરવામાં આવ્યા છે. જ્યારે પહેલા તબક્કાની 89 બેઠકો માંથી 83 બેઠક પરના ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે. હજુ 6 બેઠક પરના ઉમેદવારોના નામ જાહેર કરવાના બાકી છે.

પ્રથમ તબક્કામાંની ચૂંટણી માટેના ઉમેદવારો 

  1. અબડાસા – પ્રદ્યુમન સિંહ જાડેજા
  2. માંડવી – અનિરુધ્ધ દવે
  3. ભુજ – કેશુભાઈ પટેલ
  4. અંજાર – ત્રિકમભાઈ છાંગા
  5. ગાંધીધામ – માલતીબેન મહેશ્વરી
  6. રાપર – વિરેન્દ્રસિંહ જાડેજા
  7. દસાડા – પરસોતમભાઈ પરમાર
  8. લીંબડી – કીરીટસિંહ રાણા
  9. વઢવાણ – જીજ્ઞાબેન પંડયા
  10. ચોટીલા – શામજીભાઈ ચૌહાણ
  11. ધાંગ્રધા – પ્રકાશભાઈ વરમોળા
  12. મોરબી – કાંતિલાલ અમૃતિયા
  13. ટંકારા – દુર્લભજી ભાઈ દેથરીયા
  14. વાંકાનેર – જીતેન્દ્રભાઈ સોમાણી
  15. રાજકોટ (પૂર્વ) – ઉદય કાનગડ
  16. રાજકોટ (પશ્ચિમ) – ડો. શ્રીમતી દર્શિતા શાહ
  17. રાજકોટ (દક્ષિણ) – રમેશ ટીલાળા
  18.  રાજકોટ (ગ્રામ્ય) – શ્રીમતી ભાનુબેન બાબરીયા
  19. જસદણ – કુંવરજીભાઈ બાવળીયા
  20. ગોંડલ – ગીતાબા જાડેજા
  21.  જેતપુર – જયેશભાઈ રાદડીયા
  22. કાલાવાડ – મેઘજીભાઈ ચાવડા
  23. જામનગર ગ્રામીણ – રાઘવજી પટેલ
  24. જામનગર ઉતર – રીવાબા જાડેજા
  25. જામનગર દક્ષિણ – દિવ્યેશ અકબરી
  26. જામજોધપુર – ચીમનભાઈ સાપરીયા
  27. દ્વારકા – પબુભા માણેક
  28. પોરબંદર – બાબુભાઈ બોખરીયા
  29. માણાવદર –જવાહર ચાવડા
  30. જુનાગઢ – સંજય કોરડીયા
  31. વિસાવદર – હર્ષદ રીબડીયા
  32. કેશોદ – દેવાભાઈ માલમ
  33. માગરોળ – ભગવાનજી ભાઈ કરગઠીયા
  34. સોમનાથ – માનસિંહ પરમાર
  35.  તાલાલા –ભગવાનભાઈ બારડ
  36. કોડીનાર – ડો. પ્રદ્યુમન વાજા
  37. ઉના – કાલુભાઈ રાઠોડ
  38.  ધારી – જયસુખ કાકડીયા
  39. અમરેલી – કૌશિક વેકરીયા
  40. લાઠી – જનકભાઈ તલાવીયા
  41. સાવરકુંડલા – મહેશ કસવાલા
  42. રાજુલા – હીરાભાઈ સોલંકી
  43. મહુવા – શિવાભાઈ ગોહિલ
  44. તલાજા – ગૌતમભાઈ ચૌહાણ
  45. ગારીયાધાર- કેશુભાઈ નાકરાણી
  46. પાલીતાણા – ભીખાભાઈ બારૈયા
  47. ભાવનગર (ગ્રામ્ય) – પુરુષોતમ સોલંકી
  48.  ભાવનગર પશ્ચિમ – જીતુભાઈ વાઘાણી
  49.  ગઢ઼ડા – શંભુપ્રસાદ ટુંડીયા
  50. બોટાદ – ઘનશ્યામ વીરાણી
  51. નાંદોદ – ડો. દર્શનાબેન વસાવા
  52. જંબુસર – દેવકિશોરદાસજી સાધુ
  53. વાગરા – અરુણસિંહ રાણા
  54. ઝઘડીયા – રીતેશ વસાવા
  55. ભરુચ – રમેશ મિસ્ત્રી
  56. અંકલેશ્વર – ઈશ્વરસિંહ પટેલ
  57. ઓલપાડ – મુકેશ પટેલ
  58. માંગરોળ – ગણપતભાઈ વસાવા
  59. માંડવી – કુવરજી હળપતિ
  60. કામરેજ – પ્રફુલભાઈ પાનસેરીયા
  61. સુરત (પુર્વ) – અરવિંદ રાણા
  62. સુરત (ઉતર) – કાંતિભાઈ બલ્લર
  63. વરાછા રોડ – કિશોર કાનાણી
  64. કારંજ – પ્રવિણ ઘોઘારી
  65. લીંબાયત – સંગીતા પાટીલ
  66.  ઉધના – મનુભાઈ પટેલ
  67.   મજુરા – હર્ષ સંઘવી
  68. કતારગામ – વિનોદ મોરડીયા
  69. સુરત (પશ્ચિમ) – પુર્ણેશ મોદી
  70. બારડોલી – ઈશ્વરભાઈ પરમાર
  71. મહુવા – મોહનભાઈ ઢોડીયા
  72. વ્યારા – મોહનભાઈ કોકણી
  73. નિઝર – જયરામભાઈ ગામીત
  74. ડાંગ – વિજયભાઈ પટેલ
  75. જલાલપુર – રમેશભાઈ પટેલ
  76. નવસારી – રાકેશ દેસાઈ
  77. ગણદેવી – નરેશભાઈ પટેલ
  78. વાસદા – પિયુષ પટેલ
  79. ધરમપુર – અરવિંદ પટેલ
  80. વલસાડ – ભરત પટેલ
  81. પારડી – કનુભાઈ દેસાઈ
  82. કપરાડા – જીતુભાઈ ચૌધરી
  83. ઉમરગામ – રમણભાઈ પાટકર

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT