BJPની 160 ઉમેદવારોની યાદી જાહેર, રિવાબા જાડેજા, હાર્દિક પટેલ સહિત બીજા કોને મળી ટિકિટ? જુઓ આખું લિસ્ટ
દિલ્હી: ગુજરાતની વિધાનસભા ચૂંટણીને લઈને ભાજપે આજે પોતાના 182માંથી 160 ઉમેદવારોના નામની યાદી જાહેર કરી દીધી છે. જેમાં રિવાબા જાડેજા, હાર્દિક પટેલ સહિતના ઘણા નવા…
ADVERTISEMENT
દિલ્હી: ગુજરાતની વિધાનસભા ચૂંટણીને લઈને ભાજપે આજે પોતાના 182માંથી 160 ઉમેદવારોના નામની યાદી જાહેર કરી દીધી છે. જેમાં રિવાબા જાડેજા, હાર્દિક પટેલ સહિતના ઘણા નવા ચહેરાઓને તક આપવામાં આવી છે. જ્યારે 38 ધારાસભ્યોને ટિકિટ આપવામાં આવી નથી. જ્યારે 14 મહિલા ઉમેદવારોને પણ ટિકિટ આપવામાં આવી છે.
ભાજપે જાહેર કરેલી યાદી
- ઘાટલોડિયા ભૂપેન્દ્ર પટેલ
- અબડાસા – પ્રધુમનસિંહ જાડેજા
- માંડવી – અનીરૂધ્ધ દવે
- ભૂજ – કેશુભાઈ પટેલ
- અંજાર – ત્રિકમ છાંગા (માસ્તર)
- ગાંધીધામ – શ્રીમતી માલતી મહેશ્વરી
- રાપર – વિરેન્દ્રસિંહ જાડેજા
- દસાડા- પી.કે. પરમાર
- લીંબડી- કિરીટસિંહ રાણા (રિપિટ)
- વઢવાણ- શ્રીમતી જિજ્ઞા પંડ્યા
- ચોટીલા – શામજી ચૌહાણ
- ધાંગધ્રા- પ્રકાશ વરમોરા
- મોરબી- કાંતિ અમૃતિયા
- ટંકારા – દુર્લભજી દેથરીયા
- વાંકાનેર – જીતુ સોમાણી
- રાજકોટ પુર્વ- ઉદય કાનગડ
- રાજકોટ પશ્ચિમ – ડો.દર્શીતા શાહ
- રાજકોટ દક્ષિણ – રમેશ ટિલાળા
- રાજકોટ ગ્રામ્ય – ભાનુબેન બાબરીયા
- જસદણ- કુંવરજી બાવળિયા
- ગોંડલ- ગીતાબા જાડેજા (રિપિટ)
- જેતપુર – જયેશ રાદડીયા
ADVERTISEMENT
- કાલાવાડ – મેઘજી ચાવડા
- જામનગર ગ્રામ્ય – રાઘવજી પટેલ
- જામનગર ઉત્તર- રિવાબા જાડેજા
- જામનગર દક્ષિણ – દિવ્યેશ અકબરી
- જામજોધપુર- ચિમન સાપરિયા
- દ્વારકા – પબુભા માણેક
- પોરબંદર – બાબુ બોખરીયા
- માણાવદર – જવાહર ચાવડા
- જુનાગઢ – સંજય કોરડીયા
- વિસાવદર – હર્ષદ રિબડીયા
- કેશોદ – દેવાભાઈ માલમ
- માંગરોળ – ભગવાનજી કરગઠિયા
- સોમનાથ – માનસિંહ પરમાર
- તલાળા- ભગવાનભાઈ બારડ
- કોડીનાર – ડો. પ્રદ્યુમ્ન વાજા
- ઉના – કાળુભાઈ રાઠોડ (કે.સી રાઠોડ)
- ધારી- જે.વી કાકડીયા
- અમરેલી- કૌશિક વેકરીયા
- લાઠી – જનકભાઈ તલાવીયા
- સાવરકુંડલા – મહેશ કસવાલા
- રાજુલા – હિરા સોલંકી
- મહુવા -શિવાભાઈ ગોહિલ
- તળાજા- ગૌતમ ચૌહાણ
- ગરિયાધાર- કેશુભાઈ નાકરાણી
- પાલિતાણા- ભિખાભાઈ બારૈયા
- ભાવનગર ગ્રામિણ- પરષોત્તમ સોલંકી
- ભાવનગર પશ્ચિમ- જીતુ વાઘાણી
- ગઢડા- શંભુનાથ મહારાજ (Ex.MP)
- બોટાદ- ઘનશ્યામ વિરાણી
ADVERTISEMENT
- નાંદોદ – ડો. દર્શના વિરાણી
- જંબુસર – ડી.કે સ્વામી
- વાગરા – અરુણસિંહ રાણા
- ઝઘડિયા – રિતેશ વસાવા
- ભરૂચ – રમેશ મિસ્ત્રી
- અંકલેશ્વર- ઇશ્વરસિંહ પટેલ
- ઓલપાડ- મુકેશ પટેલ
- માંગરોળ – ગણપત વસાવા
- માંડવી – કુંવરજીભાઈ હળપતી
- કામરેજ – પ્રફુલભાઈ પાનસેરીયા
- સુરત પૂર્વ – અરવિંદ રાણા
- સુરત ઉત્તર – કાંતિ બલ્લર
- વરાછા રોડ – કિશોર કાનાણી
- કારંજ – પ્રવીણ ઘોઘારી
- લિંબાયત – સંગીતા પાટીલ
- ઉધના – મનુભાઈ પટેલ
- મજુરા – હર્ષ સંઘવી
- કતારગામ – વીનુભાઈ મોરડીયા
- સુરત પશ્ચિમ- પુર્ણેશ મોદી
ADVERTISEMENT
- બારડોલી- ઇશ્વર પરમાર રિપિટ
- મહુવા – મોહનભાઈ ઢોડિયા
- વ્યારા – મોહનભાઈ કોકણી
- નિઝર – ડો. જયરામ ગામિત
- ડાંગ – વિજય પટેલ
- જલાલપોર – આર.સી. પટેલ
- નવસારી – રાકેશ દેસાઈ
- ગણદેવી – નરેશ પટેલ
- વાંસદા – પિયુષ પટેલ
- ધરમપુર – અરવિંદ પટેલ
- વલસાડ – ભરત પટેલ રીપીટ
- પારડી – કનુ દેસાઈ રીપીટ
- કપરાડા – જીતુ ચૌધરી રીપીટ
- ઉમરગામ – રમણલાલ પાટકર
બીજા ચરણની ચૂંટણી માટે જાહેર કરાયેલા નામ
- વાવ – સ્વરૂપજી ઠાકોર
- થરાદ – શંકર ચૌધરી
- ધાનેરા- ભગવાનભાઈ ચૌધરી
- દાંતા – લધુભાઈ પારઘી
- વડગામ – મણીભાઈ વાઘેલા
- પાલનપુર – અનિકેતભાઈ ઠાકર
- ડીસા- પ્રવિણ માળી
- દિયોદર- કેશાજી ચૌહાણ
- કાંકરેજ -કીર્તિસિંહ વાઘેલા
- ચાણસ્મા- દિલિપ ઠાકોર
- સિદ્ધપુર – બળવંતસિંહ રાજપૂત
- ઉંઝા – કિરીટ પટેલ (કે.કે પટેલ)
- વિસનગર – ઋષિકેશ પટેલ
- બેચરાજી – સોમાજી ઠાકોર
- કડી- કરશનભાઈ સોલંકી
- મહેસાણા – મુકેશ પટેલ
- વિજાપુર- રમણ પટેલ
- ઈડર – રમણલાલ વોરા
- ખેડબ્રહ્મા- અશ્વિની કોટવાલ
- ભિલોડા – પૂનમચંદ બરંડા
- મોડાસા – ભીખુભાઈ પરમાર
- બાયડ- ભીખીબેન પરમાર
- પ્રાંતિજ – ગજેન્દ્રસિંહ પરમાર
- દહેગામ – બલરાજસિંહ ચૌહાણ
- વિરમગામ- હાર્દિક પટેલ
- સાણંદ – કનુભાઈ પટેલ
- વેજલપુર – અમિત ઠાકર
- એલિસબિજ – અમિત પી. શાહ
- નારણપુરા – જીતેન્દ્ર પટેલ
- નિકોલ- જગદીશ વિશ્વકર્મા
- નરોડા – ડો. પાયલ કુકરાણી
- ઠક્કરબાપા નગર -કંચનબેન રાદડિયા
- બાપુનગર – દિનેશસિંહ કુશવાહ
- અમરાઈવાડી – હસમુખ પટેલ
- દરિયાપુર – કૌશિક જૈન
- જમાલપુર-ખાડિયા: ભૂષણ ભટ્ટ
- મણિનગર – અમૂલ ભટ્ટ
- દાણીલિમડા – નરેશ વ્યાસ
- સાબરમતી – ડો. હર્ષદ પટેલ
- અસારવા- શ્રીમતી દર્શના વાઘેલા
- દસક્રોઈ – બાબુભાઈ જમનાદાસ પટેલ
- ધોળકા – કિરીટસિંહ ડાભી
- ધંધુકા – કાળુભાઈ ડાભી
- ખંભાત – મહેશ રાવળ
- બોરસદ – રમણભાઈ સોલંકી
- આંકલાવ – ગુલાબસિંહ પઢિયાર
- ઉમરેઠ – ગોવિંદભાઈ પરમાર
- આણંદ – યોગેશ પટેલ
- સોજીત્રા – વિપુલ પટેલ
- માતર – કલ્પેશ પરમાર
- નડિયાદ – પંકજ દેસાઈ
- મહુધા – સંજયસિંહ મહિડા
- ઠાસરા – યોગેન્દ્ર પરમાર
- કપડવંજ – રાજેશ ઝાલા
- બાલાસિનોર – માનસિંહ ચૌહાણ
- લુણાવાડા – જીગ્નેશ સેવક
- સંતરામપુર – કુબેર ડિંડોર
- શેહરા – જેઠાભાઈ આહીર
- મોરવા હડફ – નિમિષા સુથાર
- ગોધરા – સી.કે રાઉલજી
- કાલોલ – ફતેસિંહ ચૌહાણ
- હાલોલ – જયદ્રથસિંહ પરમાર
- ફતેપુરા – રમેશભાઈ કટારા
- લીમખેડા – શૈલેષભાઈ ભાભોર
- દાહોદ – કનૈયાલાલ કિશોરી
- દેવગઢ બારીયા – બચુભાઈ ખાબડ
- સાવલી – કેતન ઈનામદાર
- વાઘોડિયા – અશ્વિની પટેલ
- છોટા ઉદેપુર – રાજેન્દ્રસિંહ રાઠવા
- સંખેડા – અભયસિંહ તડવી
- ડભોઈ – શૈલેષભાઈ મહેતા
- વડોદરા શહેર – મનીષાબેન વકીલ
- અકોટા – ચૈતન્ય દેસાઈ
- રાવપુરા – બાલકૃષ્ણ શુક્લા
- પાદરા – ચૈતન્યસિંહ ઝાલા
- કરજણ – અક્ષય પટેલ
(વધુ વિગતો ઉમેરાઈ રહી છે…)
ADVERTISEMENT