AAP એ જાહેર કરી ઉમેદવારની 10 મી યાદી, જાણો કોને મળી ટિકિટ

ADVERTISEMENT

gopal italia
gopal italia
social share
google news

અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણી આડે હવે ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે આમ આદમી પાર્ટીએ એક બાદ એક એમ ઉમેદવારની 10 યાદી જાહેર કરી દીધી છે. આમ આદમી પાર્ટીએ અત્યાર સુધીમાં 118 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે ત્યારે આજે 10મી યાદીમાં એક સાથે 21 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. આમ આદમી પાર્ટીએ અત્યાર સુધીમાં 139 ઉમેદવારોના નામ જાહેર કરી દીધા છે.

અમે અપડેટ કરી રહ્યા છીએ

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT