14મી યાદીમાં 10 નામ જાહેર કરવામાં આવ્યા હતા.
ADVERTISEMENT
- થરાદથી વિરચંદભાઈ ચાવડા
- જામનગર દક્ષિણથી વિશાલ ત્યાગી
- જામજોધપુરથી હેમંત ખાવા
- તાલાલાથી દેવેન્દ્ર સોલંકી
- ઉનાથી સેજલબેન ખુટ
- ખંભાતથી અરૂણ ગોહિલ
- કરજણથી પરેશ પટેલ
- જલાલપોરથી પ્રદીપકુમાર મિશ્રા
- ઉમરગામથી અશોક પટેલ
- ભાવનગર રૂલર- ખુમાનસિંહ ગોહિલ
13મી યાદીમાં 12 નામ જાહેર કરવામાં આવ્યા હતા.
- અબડાસા- વસંતભાઇ ખેતાણી
- ધાનેરા- સુરેશ દેવડા
- ઉંઝા- ઉર્વીશ પટેલ
- અમરાઇવાડી- વિનય ગુપ્તા
- આણંદ- ગીરીશ શાંડીલ્ય
- ગોધરા- રાજેશ પટેલ
- વાઘોડીયા- ગૌતમ રાજપુત
- વડોદરા શહેર- જીગર સોલંકી
- માંજલપુર- વિનય ચાવડા
- કારંજ- મનોજ સોરઠીયા
- મજુરા- પીવીએસ શર્મા
- કતારગામ- ગોપાલ ઇટાલિયા.
12 મી યાદીમાં 10 ઉમેદવારોના નામ કરાયા હતા જાહેર
ADVERTISEMENT
1 અંજાર- અર્જન રબારી
2 ચાણસ્મા- વિષ્ણુભાઈ પટેલ
3 દહેગામ- સુહાગ પંચાલ
4 લીમડી- મયુર સાકરીયા
5 ફતેપુરા – ગોવિંદ પરમાર
6 સયાજીગંજ- સ્વેજળ વ્યાસ
૭ ઝઘડિયા- ઊર્મિલા ભગત
ADVERTISEMENT
11 મી યાદીમાં 12 ઉમેદવારોના નામ કરાયા હતા જાહેર
ગાંધીધામ- બિટી મહેશ્વરી
દાંતા – એમ કે બૉંબડીયા
પાલનપુર- રમેશ નભાણી
કાંકરેજ – મુકેશ ઠક્કર
રાધનપુર- લાલજી ઠાકોર
મોડાસા- રાજેન્દ્રસિંહ પરમાર
રાજકોટ ઈસ્ટ- રાહુલ ભૂવા
રાજકોટ વેસ્ટ- દિનેશ જોષી
કુતિયાણા- ભિમાભાઈ મકવાણા
બોટાદ- ઉમેશ મકવાણા
ઓલપાડ- ધાર્મિક મલવિયા
વરાછા રોડ- અલ્પેશ કથીરિયા
10મી યાદીમાં 21 ઉમેદવારોના નામ કરાયા હતા જાહેર
- વાવ- ડૉ. ભીમ પટેલ
- વિરમગામ- કુંવરજી ઠાકોર
- ઠક્કરબાપા નગર- સંજય મોરી
- બાપુનગર- રાજેશભાઇ દીક્ષિત
- દસક્રોઇ- કિરણ પટેલ
- ધોલકા- જતુભા ગોલ
- ધંધુકા- વગજીભાઈ પટેલ
- માણાવદર- કરશનબાપુ ભદરક
- ધારી- કાંતિ સતાસીયા
- સાવરકુંડલા- ભરત નાકરાણી
- મહુવા (અમરેલી) અશોક જોલીયા
- તળાજા- લલુબેન નાસિરભાઈ ચોહાણ
- ગઢડા- રમેશ પરમાર
- ખંભાત- ભરતસિંહ ચાવડા
- સોજિત્રા- મનુભાઈ ઠાકોર
- લીમખેડા- નરેશ બારિયા
- પાદરા- જયદીપસિંહ ચૌહાણ
- વાગરા- જયરાજ સિંઘ
- અંકલેશ્વર- અંકુર પટેલ
- માંગરોળ (બારડોલી)- સ્નેહલ વસાવા
- સુરત વેસ્ટ- મોક્ષેશ સંઘવી
9મી યાદીમાં 10 ઉમેદવારોના નામ કરાયા હતા જાહેર
- કલોલ ગાંધીનગરથી કાંતીજી ઠાકોર
- દરિયાપુરથી તાજ કુરેશી
- જમાલપુર ખાડિયાથી હારુન નાગોરી
- દસાડાથી અરવિંદ સોલંકી
- પાલીતાણાથી ડોક્ટર જેડ પી ખેની
- ભાવનગર ઇસ્ટથી હમીર રાઠોડ
- પેટલાદથી અર્જુન ભરવાડ
- નડિયાદથી હર્ષદ વાઘેલા
- હાલોલથી ભરત રાઠવા
- સુરત ઇસ્ટથી કંચન જરીવાલા
8 મી યાદીમાં 22 ઉમેદવારોના નામ કરાયા હતા જાહેર
- દહેગામ બેઠક પરથી યુવરાજસિંહ જાડેજા
- એલિસબ્રિજ બેઠક પરથી પારસ શાહ
- નારણપુરા બેઠક પરથી પંકજ પટેલ
- મણીનગર બેઠક પરથી વિપુલ પટેલ
- ધંધૂકા બેઠક પરથી કેપ્ટન ચંદુભાઈ બામરોલિયા
- અમરેલી બેઠક પરથી રવિ ધાનાણી
- લાઠી બેઠક પરથી જયસુખ દેત્રોજા
- રાજુલા બેઠક પરથી ભરત બલદાણીયા
- ભાવનગર પશ્ચિમ બેઠક પરથી રાજુ સોલંકી
- માતર બેઠક પરથી મહિપતસિંહ ચૌહાણ
- જેતપુર(છોટા ઉદેપુર) બેઠક પરથી રાધિકા રાઠવા
- ડભોઈ બેઠક પરથી અજીત ઠાકોર
- વડોદરા શહેર બેઠક પરથી ચંદ્રિકાબેન સોલંકી
- અકોટા બેઠક પરથી શશાંક ખરે
- રાવપુરા બેઠક પરથી હિરેન શિરકે
- જંબુસર બેઠક પરથી સાજીદ રેહમાન
- ભરૂચ બેઠક પરથી મનહર પરમાર
- નવસારી બેઠક પરથી ઉપેશ પટેલ
- વાંસદા બેઠક પરથી પંકજ પટેલ
- ધરમપુર બેઠક પરથી કમલેશ પટેલ
- પારડી બેઠક પરથી કેતન પટેલ
- કપરાડા બેઠક પરથી જયેન્દ્ર ગાવિત
7 મી યાદી માં 13 ઉમેદવારોના નામ જાહેર થાય
- કડી – એચ કે ડાભી
- ગાંધીનગર ઉત્તર – મુકેશ પટેલ
- વઢવાણ- હિતેશ પટેલ
- મોરબી- પંકજ રાણસરિયા
- જસદણ- તેજસ ગાજીપરા
- જેતપુર- રોહિત ભુવા
- કાલાવડ- જીગ્નેશ સોલંકી
- જામનગર રૂલર- પ્રકાશ દોંગા
- મેમદાબાદ- પ્રમોદભાઈ ચૌહાણ
- લુણાવાડા- નટવરસિંહ સોલંકી
- સંખેડા- રાજન ત્રિવેદી
- માંડવી (બારડોલી)- સાયનાબેન ગામિત
- મહુવા- કુંજન પટેલ
છઠ્ઠી યાદીમાં 20 ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા
- રાપર – અંબાભાઈ પટેલ
- વડગામ- દલપત ભાટીયા
- મેહસાણા- ભગત પટેલ
- વિજાપુર- ચિરાગભાઈ પટેલ
- ભિલોડા- રુપસિંહ ભગોડા
- બાયડ- ચુન્નીભાઈ પટેલ
- પ્રાંતિજ- અલ્પેશ પટેલ
- ઘાટલોડિયા- વિજય પટેલ
- જૂનાગઢ- ચેતન ગજેરા
- વિસાવદર- ભુપત ભાયાણી
- બોરસદ- મનિશ પટેલ
- આંક્લવ- ગજેન્દ્ર સિંહ
- ઉમરેઠ- અમરિશભાઈ પટેલ
- કપડવંજ- મનુભાઈ પટેલ
- સંતરામપુર- પર્વત વાગોડીયા ફૌજી
- દાહોદ- પ્રો. દિનેશ મુનીયા
- માંજલપુર- વિરલ પંચાલ
- સુરત – ઉત્તર મહેદ્ર નવાડીયા
- ડાંગ- સુનીલ ગામીત
- વલસાડ- રાજુ મર્ચા
પાંચમી યાદીમાં 12 ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા
- ભુજ- રાજેશ પંડોરિયા
- ઇડર- જયંતીભાઈ પ્રણામી
- નિકોલ- અશોક ગજેરા
- સાબરમતી- જસવંત ઠાકોર
- ટંકારા- સંજય ભટાસના
- કોડીનાર- વાલજીભાઈ મકવાણા
- મહુધા- રાવજીભાઈ સોમાભાઈ વાઘેલા
- બાલાસિનોર- ઉદેસિંહ ચૌહાણ
- મોરવા હડફ- બનાભાઈ ડામોર
- ઝાલોદ- અનિલ ગરાસિયા
- ડેડીયાપાડા- ચૈતર વસાવા
- વ્યારા- બિપીન ચૌધરી
ચોથી યાદીમાં 12 ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા હતા.
- હિંમતનગર- નીરમલસિંહ પરમાર
- ગાંધીનગર સાઉથ- દોલત પટેલ
- સાણંદ- કુલદીપ વાઘેલા-
- વટવા- બિપીન પટેલ-
- ઠાસરા- નટવરસિંહ રાઠોડ
- અમરાઈવાડી- ભરતભાઈ પટેલ
- કેશોદ- રામજીભાઈ ચુડાસમા
- શેહરા- તકતસિંગ સોલંકી
- કાલોલ (પંચમહાલ)- દિનેશ બારીયા
- ગરબાડા- શૈલેષ કનુભાઈ ભાભોર
- લિંબાયત- પંકજ તયડે
- ગણદેવી- પંકજ પટેલ
ત્રીજી યાદીમાં 10 ઉમેદવારોના નામ કરવામાં આવ્યા હતા જાહેર
- નિઝર- અરવિંદ ગામિત
- માંડવી- કૈલાશ ગઢવી
- દાણીલીમડા- દિનેશ કાપડિયા
- ડીસા- ડૉ.રમેશ પટેલ
- વેજલપુર- કલ્પેશ પટેલ
- સાવલી- વિજય ચાવડા
- ખેડબ્રહ્મા- બિપીન ગામેતી
- નાંદોદ- પ્રફુલ વસાવા
- પોરબંદર- જીવન જુંગી
- પાટણ- લાલેશ ઠક્કર
બીજી યાદીમાં 09 ઉમેદવારોના નામ કરવામાં આવ્યા હતા જાહેર
- ચોટીલા- રાજુ કરપડા
- માંગરોળ- પિયુષ પરમાર
- ગોંડલ- નિમિષાબેન ખૂંટ
- ચોર્યાસી બેઠક- પ્રકાશ કોન્ટ્રાક્ટર
- વાંકાનેર- વિક્રમ સોરાણી
- દેવગઢ બારીયા- ભરત વાકલા
- અમદાવાદની અસારવા બેઠક- જે.જે.મેવાડા
- ધોરાજી- વિપુલ સખીયા
- જામનગર ઉત્તર બેઠક- કરશન કરમુર
પ્રથમ યાદીમાં AAPએ 10 ઉમેદવારોના નામ જાહેર કર્યા હતા
- દિયોદર- ભેમાભાઈ ચૌધરી
- સોમનાથ- જગમાલભાઈ વાળા
- છોટા ઉદેપુર- અર્જુનભાઈ રાઠવા
- બેચરાજી- સાગરભાઈ રબારી
- રાજકોટ(ગ્રામીણ)- વશરામભાઈ સાગઠિયા
- કામરેજ- રામ ધડૂક
- રાજકોટ દક્ષિણ- શિવલાલ બારસીયા
- ગારીયાધાર- સુધીરભાઈ વાઘાણી
- અમદાવાદ નરોડા- ઓમપ્રકાશ તિવારી
- બારડોલી- રાજેન્દ્ર સોલંકી