આમ આદમી પાર્ટીએ ઉમેદવારનું ચોથું લિસ્ટ કર્યું જાહેર, જાણો કોને કોને આપી ટિકિટ
અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી ચએ તેમ તેમ ગુજરાતમાં આમ આદમી પાર્ટી પોતાના ઉમેદવાર જાહેર કરી રહી છે. આમ આદમી પાર્ટીએ પોતાના ઉમેદવારનું…
ADVERTISEMENT
અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી ચએ તેમ તેમ ગુજરાતમાં આમ આદમી પાર્ટી પોતાના ઉમેદવાર જાહેર કરી રહી છે. આમ આદમી પાર્ટીએ પોતાના ઉમેદવારનું ચોથું લિસ્ટ જાહેર કર્યું. જેમાં 12 નવા ઉમેદવાર જાહેર કર્યા છે.
ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી ચએ તેમ તેમ ગુજરાતમાં આમ આદમી પાર્ટી લડી લેવાના મૂડમાં છે. આ સાથે આમ આદમી પાર્ટીએ પોતાના ઉમેદવારોના નામ જાહેર કરી રહી છે. આમ આદમી પાર્ટીએ અત્યારે સુધીમાં 4 યાદી જાહેર કરી છે. જેમાં પ્રથમ યાદીમાં 10 ઉમેદવારના નામ જાહેર કરવામાં આવ્યા હતા. જ્યારે બીજી યાદીમાં 9 ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા હતા. ત્યાર બાદ ત્રીજી યાદીમાં 10 નામ જાહેર કરવામાં આવ્યા અને ચોથી યાદીમાં 12 ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે. આમ આદમી પાર્ટીએ અત્યાર સૂધીમાં 41 ઉમેદવારોના નામ જાહેર કરી ચૂક્યા છે.
- નીરમલસિંહ પરમાર- હિંમતનગર
- દોલત પટેલ- ગાંધીનગર સાઉથ
- કુલદીપ વાઘેલા- સાણંદ
- બિપીન પટેલ- વટવા
- નટવરસિંહ રાઠોડ- ઠાસરા
- ભરતભાઈ પટેલ- અમરાઈવાડી
- રામજીભાઈ ચુડાસમા- કેશોદ
- તકતસિંગ સોલંકી-શેહરા
- દિનેશ બારીયા- કાલોલ (પંચમહાલ)
- શેલેશ કનુભાઈ ભાભોર- ગરબડા
- પંકજ તયડે-લિંબાયત
- પંકજ પટેલ-ગણદેવી
ત્રીજી યાદીમાં 10 ઉમેદવારોના નામ કરવામાં આવ્યા હતા જાહેર
ADVERTISEMENT
બેઠક ઉમેદવાર
- નિઝર- અરવિંદ ગામિત
- માંડવી- કૈલાશ ગઢવી
- દાણીલીમડા- દિનેશ કાપડિયા
- ડીસા- ડૉ.રમેશ પટેલ
- વેજલપુર- કલ્પેશ પટેલ
- સાવલી- વિજય ચાવડા
- ખેડબ્રહ્મા- બિપીન ગામેતી
- નાંદોદ- પ્રફુલ વસાવા
- પોરબંદર- જીવન જુંગી
બીજી યાદીમાં 09 ઉમેદવારોના નામ કરવામાં આવ્યા હતા જાહેર
બેઠક AAP ઉમેદવાર
ADVERTISEMENT
- ચોટીલા- રાજુ કરપડા
- માંગરોળ- પિયુષ પરમાર
- ગોંડલ- નિમિષાબેન ખૂંટ
- ચોર્યાસી બેઠક- પ્રકાશ કોન્ટ્રાક્ટર
- વાંકાનેર- વિક્રમ સોરાણી
- દેવગઢ બારીયા- ભરત વાકલા
- અમદાવાદની અસારવા બેઠક- જે.જે.મેવાડા
- ધોરાજી- વિપુલ સખીયા
- જામનગર ઉત્તર બેઠક- કરશન કરમુર
પ્રથમ યાદીમાં AAPએ 10 ઉમેદવારોના નામ જાહેર કર્યા હતા
ADVERTISEMENT
- ભેમાભાઈ ચૌધરી: દિયોદર
- જગમાલભાઈ વાળા: સોમનાથ
- અર્જુનભાઈ રાઠવા: છોટા ઉદેપુર
- સાગરભાઈ રબારી: બેચરાજી
- વશરામભાઈ સાગઠિયા: રાજકોટ(ગ્રામીણ)
- રામ ધડૂક: કામરેજ
- શિવલાલ બારસીયા : રાજકોટ દક્ષિણ
- સુધીરભાઈ વાઘાણી: ગારીયાધાર
- ઓમપ્રકાશ તિવારી : અમદાવાદ નરોડા
- રાજેન્દ્ર સોલંકી : બારડોલી
ADVERTISEMENT