આ 22 બેઠકના ઉમેદવારના નામ જાહેર થવાના બાકી, ઓપરેશન લોટસ હજુ સક્રિય?
અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈ ભાજપે આજે 160 ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે. પ્રથમ ચરણના 89 પૈકી 83 ઉમેદવાર જાહેર કરાયા છે. જ્યારે બીજા…
ADVERTISEMENT
અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈ ભાજપે આજે 160 ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે. પ્રથમ ચરણના 89 પૈકી 83 ઉમેદવાર જાહેર કરાયા છે. જ્યારે બીજા ચરણના 93 પૈકી 77 ઉમેદવાર જાહેર કરાયા છે. 160 ઉમેદવારો પૈકી 4 ઉમેદવારો ડૉક્ટર છે જ્યારે 4 ઉમેદવારો PHDની ડિગ્રી ધરાવે છે. યાદીમાં 22 નામ હજુપણ જાહેર કરવાના બાકી છે.
આ બેઠકો પર ઉમેદવાર જાહેર કરવાના બાકી
16- રાધનપુર
18- પાટણ
20- ખેરાલુ
27- હિંમતનગર
35- ગાંધીનગર દક્ષિણ
36- ગાંધીનગર ઉત્તર
38- કલોલ
43- વટવા
75- ધોરાજી
76- કાલાવાડ
81-ખંભાળીયા
84-કુતિયાણા
104-ભાવનગર ઈસ્ટ
113-પેટલાદ
117- મહેમદાબાદ
130- ઝાલોદ
133- ગરબાડા
138- જેતપુર (st)
142-સયાજીગંજ
145-માંજલપુર
149- દેડિયાપાડા
169- ચોર્યાસી
ADVERTISEMENT
આ 22 બેઠક પરના ઉમેદવારના નામ જાહેર થવાના બાકી છે ત્યારે કોંગ્રેસના નેતાઓને તૂટવાની ભીતિ છે. ઝાલોદ બેઠકના ધારાસભ્ય ભાવેશ કટારા વિધિવત રીતે ભાજપમાં જોડાયા છે. ત્યારે ભાજપ તેને ઝાલોદ બેઠક પરથી ઉતારી શકે છે. આ ઉપરાંત ભાજપમાં હજુ પણ કોંગ્રેસના વધુ નેતાઓ જોડાય તેવી સંભાવના છે.
પ્રથમ તબક્કાના મતદાન માટેના ઉમેદવારો
ADVERTISEMENT
- અબડાસા – પ્રદ્યુમન સિંહ જાડેજા
- માંડવી – અનિરુધ્ધ દવે
- ભુજ – કેશુભાઈ પટેલ
- અંજાર – ત્રિકમભાઈ છાંગા
- ગાંધીધામ – માલતીબેન મહેશ્વરી
- રાપર – વિરેન્દ્રસિંહ જાડેજા
- દસાડા – પરસોતમભાઈ પરમાર
- લીંબડી – કીરીટસિંહ રાણા
- વઢવાણ – જીજ્ઞાબેન પંડયા
- ચોટીલા – શામજીભાઈ ચૌહાણ
- ધાંગ્રધા – પ્રકાશભાઈ વરમોળા
- મોરબી – કાંતિલાલ અમૃતિયા
- ટંકારા – દુર્લભજી ભાઈ દેથરીયા
- વાંકાનેર – જીતેન્દ્રભાઈ સોમાણી
- રાજકોટ (પૂર્વ) – ઉદય કાનગડ
- રાજકોટ (પશ્ચિમ) – ડો. શ્રીમતી દર્શિતા શાહ
- રાજકોટ (દક્ષિણ) – રમેશ ટીલાળા
- રાજકોટ (ગ્રામ્ય) – શ્રીમતી ભાનુબેન બાબરીયા
- જસદણ – કુંવરજીભાઈ બાવળીયા
- ગોંડલ – ગીતાબા જાડેજા
- જેતપુર – જયેશભાઈ રાદડીયા
- કાલાવાડ – મેઘજીભાઈ ચાવડા
- જામનગર ગ્રામીણ – રાઘવજી પટેલ
- જામનગર ઉતર – રીવાબા જાડેજા
- જામનગર દક્ષિણ – દિવ્યેશ અકબરી
- જામજોધપુર – ચીમનભાઈ સાપરીયા
- દ્વારકા – પબુભા માણેક
- પોરબંદર – બાબુભાઈ બોખરીયા
- માણાવદર –જવાહર ચાવડા
- જુનાગઢ – સંજય કોરડીયા
- વિસાવદર – હર્ષદ રીબડીયા
- કેશોદ – દેવાભાઈ માલમ
- માગરોળ – ભગવાનજી ભાઈ કરગઠીયા
- સોમનાથ – માનસિંહ પરમાર
- તાલાલા –ભગવાનભાઈ બારડ
- કોડીનાર – ડો. પ્રદ્યુમન વાજા
- ઉના – કાલુભાઈ રાઠોડ
- ધારી – જયસુખ કાકડીયા
- અમરેલી – કૌશિક વેકરીયા
- લાઠી – જનકભાઈ તલાવીયા
- સાવરકુંડલા – મહેશ કસવાલા
- રાજુલા – હીરાભાઈ સોલંકી
- મહુવા – શિવાભાઈ ગોહિલ
- તલાજા – ગૌતમભાઈ ચૌહાણ
- ગારીયાધાર- કેશુભાઈ નાકરાણી
- પાલીતાણા – ભીખાભાઈ બારૈયા
- ભાવનગર (ગ્રામ્ય) – પુરુષોતમ સોલંકી
- ભાવનગર પશ્ચિમ – જીતુભાઈ વાઘાણી
- ગઢ઼ડા – શંભુપ્રસાદ ટુંડીયા
- બોટાદ – ઘનશ્યામ વીરાણી
- નાંદોદ – ડો. દર્શનાબેન વસાવા
- જંબુસર – દેવકિશોરદાસજી સાધુ
- વાગરા – અરુણસિંહ રાણા
- ઝઘડીયા – રીતેશ વસાવા
- ભરુચ – રમેશ મિસ્ત્રી
- અંકલેશ્વર – ઈશ્વરસિંહ પટેલ
- ઓલપાડ – મુકેશ પટેલ
- માંગરોળ – ગણપતભાઈ વસાવા
- માંડવી – કુવરજી હળપતિ
- કામરેજ – પ્રફુલભાઈ પાનસેરીયા
- સુરત (પુર્વ) – અરવિંદ રાણા
- સુરત (ઉતર) – કાંતિભાઈ બલ્લર
- વરાછા રોડ – કિશોર કાનાણી
- કારંજ – પ્રવિણ ઘોઘારી
- લીંબાયત – સંગીતા પાટીલ
- ઉધના – મનુભાઈ પટેલ
- મજુરા – હર્ષ સંઘવી
- કતારગામ – વિનોદ મોરડીયા
- સુરત (પશ્ચિમ) – પુર્ણેશ મોદી
- બારડોલી – ઈશ્વરભાઈ પરમાર
- મહુવા – મોહનભાઈ ઢોડીયા
- વ્યારા – મોહનભાઈ કોકણી
- નિઝર – જયરામભાઈ ગામીત
- ડાંગ – વિજયભાઈ પટેલ
- જલાલપુર – રમેશભાઈ પટેલ
- નવસારી – રાકેશ દેસાઈ
- ગણદેવી – નરેશભાઈ પટેલ
- વાસદા – પિયુષ પટેલ
- ધરમપુર – અરવિંદ પટેલ
- વલસાડ – ભરત પટેલ
- પારડી – કનુભાઈ દેસાઈ
- કપરાડા – જીતુભાઈ ચૌધરી
- ઉમરગામ – રમણભાઈ પાટકર
ADVERTISEMENT