Navratri પર વરસાદને લઇ હવામાન નિષ્ણાંત Ambalal Patel ની આગાહી | Gujarat Tak
અંબાલાલ પટેલે જણાવ્યું કે, 17 થી 19 ઓક્ટોબરના વેસ્ટન ડિસ્ટર્બન્સ આવશે. 17 થી 19માં કચ્છના ભાગો સૌરાષ્ટ્રના ભાગો મધ્ય ગુજરાત અને પૂર્વ ગુજરાતના ભાગોમાં કમોસમી વરસાદની શક્યતા.
ADVERTISEMENT
અંબાલાલ પટેલે જણાવ્યું કે, 17 થી 19 ઓક્ટોબરના વેસ્ટન ડિસ્ટર્બન્સ આવશે. 17 થી 19માં કચ્છના ભાગો સૌરાષ્ટ્રના ભાગો મધ્ય ગુજરાત અને પૂર્વ ગુજરાતના ભાગોમાં કમોસમી વરસાદની શક્યતા.
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જણાવ્યું કે, 17 થી 19 ઓક્ટોબરના મજબુત વેસ્ટન ડિસ્ટર્બન્સ આવશે. જેના લીધે અરબ સાગરમાં હલચલ જોવા મળશે. અરબ સાગરમાં એક સર્કયુલેશન સક્રિય થતા છેક ગુજરાત સુધી કમોસમી વરસાદ શક્યતા રહેશે. અરબ સાગરના ભેજના કારણે 17 થી 19માં કચ્છના ભાગો સૌરાષ્ટ્રના ભાગો મધ્ય ગુજરાત અને પૂર્વ ગુજરાતના ભાગોમાં કમોસમી વરસાદની શક્યતા રહેશે.
Meteorologist Ambalal Patel said that a strong western disturbance will come from October 17 to 19. Due to which there will be a disturbance in the Arabian Sea. As a circulation becomes active in the Arabian Sea, unseasonal rain is likely till Gujarat. Unseasonal rain is likely over parts of Kutch, parts of Saurashtra, parts of Central Gujarat and parts of East Gujarat on 17th to 19th due to moisture from the Arabian Sea.
ADVERTISEMENT
ADVERTISEMENT
ADVERTISEMENT