અચાનક રાત્રી સમય અંધારું કરી NSG કમાન્ડો SOU કેમ આવ્યા?
NSG Commando : અચાનક અંધારું કરી NSG કમાન્ડો SOU કેમ આવ્યા?
ADVERTISEMENT
NSG Commando : અચાનક અંધારું કરી NSG કમાન્ડો SOU કેમ આવ્યા?
દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા માટે હજારોની સંખ્યામાં પ્રવાસીઓ આવે છે ગત વર્ષે જ 50 લાખ કરતાં વધારે પ્રવાસીઓ હતા ત્યારે દિન પ્રતિદિન દેશ વિદેશના પ્રવાસીઓ વધતા સ્ટેચ્યુ ઓફ યુનિટી અને આજુબાજુનો વિસ્તાર પણ આંતકવાદીઓના પણ નિશાનને રહી શકે તેવી શક્યતાઓને લઈને રાત્રી દરમિયાન NSGના કમાન્ડો અને ગુજરાત પોલીસના ચેતક કમાન્ડો દ્વારા મોકડ્રીલ કરવામાં આવ્યું હતું
ADVERTISEMENT
ADVERTISEMENT
ADVERTISEMENT