Ahmed Patel ના પુત્રી Mumtaz Patel એ Chhotu Vasava સાથે કેમ કરી મુલાકાત?

ADVERTISEMENT

ભરુચ લોકસભા બેઠકને લઈને માહોલ ગરમાયો છે… હવે અહમદ પટેલના પુત્રી મુમતાઝ પટેલ અચાનક છોટુ વસાવા સાથે મુલાકાતે પહોંચી ગયા છે… જેના કારણે કેટલાય ક્યાસ લાગવાના શરુ થઈ ગયા…

social share
google news

ગુજરાતની ભરુચ લોકસભા બેઠકને લઈને માહોલ ગરમાયો છે… એક બાજુ જ્યાં અહમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલના ભરુચના માર્ગ પર બેનર લાગ્યું છે… તેની વચ્ચે હવે અહમદ પટેલના પુત્રી મુમતાઝ પટેલ અચાનક છોટુ વસાવા સાથે મુલાકાતે પહોંચી ગયા છે… જેના કારણે કેટલાય ક્યાસ લાગવાના શરુ થઈ ગયા… 

Why did Ahmed Patel’s daughter Mumtaz Patel meet Chhotu Vasava?

ADVERTISEMENT

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT