ભાજપ MLA PC Baranda ના ઘરે કોણે કરી હતી ચોરી ? | Gujarat Tak

ADVERTISEMENT

ભિલોડાના ભાજપ ધારાસભ્ય પી.સી.બરંડાના ઘરે થયેલી લાખોની ચોરીને ભેદ ઉકેલાયો છે.ઘરઘાટીએ જ બાતમી આપીને ચોરી કરાવી હોવાનો ખુલાસો થયો છે.રાજસ્થાનનો રસોઈયો જ ચોરીનો મુખ્યસૂત્રધાર છે.

social share
google news

તારીખ 15 સપ્ટેમ્બરના રોજ ધારસભ્ય પીસી બરંડા ગાંધીનગર હતા…તેમના વાકટીંબા ગામમાં આવેલા ઘરે ફક્ત તેમના પત્ની હાજર હતા…અચાનક કેટલાક ઈસમો ઘરમાં ઘુસી જાય છે…અને તેમના પત્નીને બંધક બનાવીને 15 તોલા સોનું, 40 હજાર રોકડ સહિત 6 લાખનો મુદ્દામાલ લઈને ફરાર થઈ ગયા…ધારસભ્યના ઘરે ચોરી થયાના સમચાર ફેલાતા જ અરવલ્લી પોલીસની કામગીરી સામે સવાલો થઈ રહ્યા હતા…આ ચોરીનો ભેદ ઉકેલવો જિલ્લા પોલીસ સમક્ષ પડકાર બનીને ઉભો હતો…લૂંટની ઘટનાને 20 દિવસ ઉપર થઈ ગયા હતો…પોલીસ તપાસને લઈને સૌ કોઈ પ્રશ્નો કરી રહ્યા હતા…ત્યાં અચાનક અરવલ્લી પોલીસ ચોરીને અંજામ આપનાર શખ્સોને પકડીને લૂંટની રકમ રિકવર કરીને પોતાની શક્તિનો પરિચય આપે છે….પોલીસ તપાસમાં સામે આવ્યું કે ધારાસભ્યના ઘરે કામ કરતા શખ્સએ જ અન્ય લોકોને બાતમી આપીને ઘરમાં ચોરી કરાવી હતી…પોલીસે આ ઘટનાના ત્રણ આરોપીને ઝડપી પાડ્યા છે..જ્યારે એક ચોર હજુ પણ ફરાર છે

On September 15, MLA PC Baranda was in Gandhinagar…only his wife was present at his house in Waktimba village…suddenly some assailants entered the house…and took his wife hostage with 15 tolas of gold, 40 thousand in cash worth 6 lakhs They absconded with the property… As the news of the robbery at the MP’s house spread, questions were being raised against the performance of the Aravalli police… It was a challenge before the district police to solve the theft… It had been more than 20 days since the robbery happened. .everyone was asking questions about the police investigation…suddenly the Aravalli police show their strength by catching the people who committed the theft and recovering the loot….the police investigation revealed that the person working at the MLA’s house was the one who tipped off others. The house was stolen…Police have arrested three accused in this incident..While one thief is still absconding.

ADVERTISEMENT

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT