ગીગા ભમ્મરના કારણે વિવિધ સમાજો વચ્ચે ઉભી થઇ રહી છે તિરાડ, કોણ છે આ ગીગા ભમ્મર

ADVERTISEMENT

બેફામ બફાટ કરનારા સમાજ વચ્ચે તિરાડ ઊભી કરનાર ગીગા ભમ્મર છે કોણ છે? કયા કારણે આહીર સમાજના તેઓ અગ્રણી છે. ગુજરાતમાં સોશિયલ મીડિયાથી લઈને લોકોના મુખે એક નામ ખૂબ ચર્ચામાં છે.

social share
google news

બેફામ બફાટ કરનારા સમાજ વચ્ચે તિરાડ ઊભી કરનાર ગીગા ભમ્મર છે કોણ છે? કયા કારણે આહીર સમાજના તેઓ અગ્રણી છે. ગુજરાતમાં સોશિયલ મીડિયાથી લઈને લોકોના મુખે એક નામ ખૂબ ચર્ચામાં છે. આ નામ એટલે ગીગા ભમ્મર. તેઓ મુળ તળાજા પાસેના મોટા ઘાણા ગામના વતની છે. હાલમાં જ આયોજીત એક સમુહ લગ્ન દરમિયાન તેમણે કરેલી ટિપ્પણીના કારણે તેઓ માધ્યમોમાં ચમકી રહ્યા છે. તેઓએ ચારણ- ગઢવી સમાજ અને તેમના આરાધ્ય માતાજી સોનલ મા વિશે વિવાદાસ્પદ ટિપ્પણી કર્યા બાદ આ સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો હતો અને વિવાદિત બન્યો હતો. 

ADVERTISEMENT

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT