Bharuch AAPમાં બબાલનો અંત ક્યારે? Loksabha પહેલા AAP ગુજરાતમાંથી ગાયબ થઈ જશે?

ADVERTISEMENT

અયોધ્યા પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે ભરૂચ શહેર તથા જીલ્લામાં નોનવેજની તમામ દુકાનો બંધ કરાવવાની માંગ સાથે ભરૂચ જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા તંત્રને આવેદન પત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી.

social share
google news

અયોધ્યા પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે ભરૂચ શહેર તથા જીલ્લામાં નોનવેજની તમામ દુકાનો બંધ કરાવવાની માંગ સાથે ભરૂચ જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા તંત્રને આવેદન પત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી.અયોધ્યા ખાતે પ્રભુ શ્રી રામના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવને વધાવવા આમ આદમી પાર્ટી પણ આગળ આવી છે.જેમાં અયોધ્યા પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે ભરૂચ શહેર તથા જીલ્લામાં નોનવેજની દુકાનો બંધ રાખવાની માંગ સાથે ભરૂચ ક્લેક્ટર કચેરી ખાતે આવેદન પત્ર પાઠવાયું..

When will the babal end in Bharuch AAP? AAP will disappear from Gujarat before Loksabha?

ADVERTISEMENT

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT