મહેસાણાના સાંસદ શારદાબેને દત્તક લીધેલા બલોલ ગામની સ્થિતિ કેવી? જુઓ વીડિયો

ADVERTISEMENT

Mehsana News: મહેસાણાના સાંસદ શારદાબેન પટેલે મહેસાણા તાલુકાનું બલોલ ગામ દત્તક લીધું છે.

social share
google news

Mehsana News: મહેસાણાના સાંસદ શારદાબેન પટેલે મહેસાણા તાલુકાનું બલોલ ગામ દત્તક લીધું છે. સાંસદ તરીકે તેમના કાર્યકાળને પાંચ વર્ષ પૂર્ણ થયા છે ત્યારે તેમના દત્તક લીધેલા બલોલ ગામની જ્યારે ગુજરાત તકે  મુલાકાત લીધી, ત્યારે ગામમાં રોડ, ગટર એસટી બસ સહિતની સમસ્યાઓને લઈને ગ્રામજનોએ ગુજરાત તક સમક્ષ ભારે આક્રોશ વ્યક્ત કર્યો હતો. કામજનોની એક જ વાત હતી કે સાંસદ ક્યારે પણ ગામમાં વિકાસના મુદ્દે આવ્યા નથી કે વિકાસની કોઈ વાત કરી નથી.

ADVERTISEMENT

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT