Canadaમાં વસ્તા ગુજરાતી વિદ્યાર્થીઓની શું છે સ્થિતી? Gujarat Tak
Canadaની હાલની સ્થિતિ અંગે ત્યાં વસતા ગુજરાતીઓએ આશ્ચર્યમાં પડાય તેવા અનુભવો જણાવ્યા
ADVERTISEMENT
Canadaની હાલની સ્થિતિ અંગે ત્યાં વસતા ગુજરાતીઓએ આશ્ચર્યમાં પડાય તેવા અનુભવો જણાવ્યા
ભારતમાં કેનેડા મુદ્દે ઓહાપો મચી ગયો છે અને પોતાના બાળકો ભણવા માટે કે PR થઈને કેનેડા પહોંચ્યા છે તેમના માતા-પિતા અને પરિવારજનો સ્થિતિ અને જે માહિતી સામે આવી રહી છે તેના કારણે ચિંતિત છે પરંતુ કેનેડામાં આ મુદ્દે કેવી સ્થિતિ છે અને ત્યાં ભણવા ગયેલા કે NRI મૂળ ગુજરાતના લોકોએ આ મુદ્દે મહત્વની વાત કરી છે
Clash Between Canada and India : Gujarati Parents are worried about there children ho are living in Canada
ADVERTISEMENT
ADVERTISEMENT
ADVERTISEMENT