ચૈતર વસાવાનો જેલથી છૂટ્યા બાદ શું છે કાર્યક્રમ?
આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા હવે નર્મદા જિલ્લાની રાજપીપળા જેલમાંથી છૂટવાના છે ત્યારે જેલથી બહાર નિકળ્યા બાદ શું છે ચૈતર વસાવાનો કાર્યક્રમ જાણો આ વીડિયોમાં..
ADVERTISEMENT
આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા હવે નર્મદા જિલ્લાની રાજપીપળા જેલમાંથી છૂટવાના છે ત્યારે જેલથી બહાર નિકળ્યા બાદ શું છે ચૈતર વસાવાનો કાર્યક્રમ જાણો આ વીડિયોમાં..
આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા હવે નર્મદા જિલ્લાની રાજપીપળા જેલમાંથી છૂટવાના છે ત્યારે તેઓનો જે કાર્યક્રમ છે એ રાજપીપળાની જેલમાંથી છૂટ્યા બાદ તેઓ દેવમોગરા પાંડોરી માતાના દર્શનને પણ જનાર છે તેઓના પત્નીને જામીન પર છૂટી જાય તેવી શક્યતા છે ત્યારે આવો જોઈએ જેલનો કેવો છે માહોલ અને ચૈતર વસાવાનો જેલમાંથી છૂટ્યા પછીનો શું છે કાર્યક્રમ…
What is Chaitar Vasava’s program after release from prison?
ADVERTISEMENT
ADVERTISEMENT
ADVERTISEMENT