Gujarat Rain : Ambalal Patel ની આગાહી,’જળ તાંડવની શક્યતા’ | Gujarat Tak
Gujaratમાં હાલ વરસાદી માહોલ છવાયો છે. ત્યારે અનેક જગ્યાએ Heavy Rain છે જેને લઈ લોકોના જનજીવનને અસર પહોંચી છે.આ વચ્ચે હવે વરસાદને લઈને Weather Expert Ambalal Patelની મોટી આગાહી સામે આવી છે.
ADVERTISEMENT
Gujaratમાં હાલ વરસાદી માહોલ છવાયો છે. ત્યારે અનેક જગ્યાએ Heavy Rain છે જેને લઈ લોકોના જનજીવનને અસર પહોંચી છે.આ વચ્ચે હવે વરસાદને લઈને Weather Expert Ambalal Patelની મોટી આગાહી સામે આવી છે.
ગુજરાતમાં હાલ વરસાદી માહોલ છવાયો છે. ત્યારે અનેક જગ્યાએ ભારે વરસાદ પડ્યો છે જેને લઈ લોકોના જનજીવનને અસર પહોંચી છે. રાજ્યમાં હજુ પણ 4 દિવસ વરસાદની આગાહી છે. આ વચ્ચે હવે વરસાદને લઈને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની મોટી આગાહી સામે આવી છે. તેઓએ જણાવ્યું છે કે, ગુજરાતમાં હજુ અતિભારે વરસાદ પડશે.
Weather Expert Ambalal Patel prediction on Gujarat Heavy Rain
ADVERTISEMENT
ADVERTISEMENT
ADVERTISEMENT