Ayodhya Ram Mandir : Gujarat ના કિન્નરોનું અયોધ્યા મંદિરમાં મોટું યોગદાન! | Gujarat Tak
Transgender Devotees dedicated to Lord Ram Lalla from Ujjain & Gujarat Visit Ayodhya.Copper from the land of Maharana Pratap Fifteen Kalash from 21 pilgrimage sites filled with holy water
ADVERTISEMENT
Transgender Devotees dedicated to Lord Ram Lalla from Ujjain & Gujarat Visit Ayodhya.Copper from the land of Maharana Pratap Fifteen Kalash from 21 pilgrimage sites filled with holy water
Ayodhyaમાં રામની ઉજવણીમાં વ્યંઢળો પણ સહયોગ આપશે. અહીં તૈયાર થઈ રહેલા નવા, દિવ્ય શ્રી રામ મંદિરમાં શ્રી રામ લલ્લાની મૂર્તિની સ્થાપનાના શુભ શુકન સાથે કિન્નરો પણ આવશે. તેઓ ઘરે-ઘરે શુભ ગીતો ગાશે. ત્યારબાદ રામના આમંત્રણ તરીકે હળદર અને અક્ષતનું વિતરણ કરવામાં આવશે. આ સમય દરમિયાન માતાઓ, બહેનો, બાળકો અને પુરુષોને પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ભાગ લેવા અનુરોધ કરવામાં આવશે. શ્રી રામ જન્મભૂમિ ખાતે ભવ્ય મંદિરના નિર્માણને લઈને કિન્નરોમાં પણ આનંદનો માહોલ છે. તેઓ પોતાના રામના આ ઉત્સવથી પોતાને અલગ કરી શકતા નથી. કિન્નરો પણ પહોંચી રહ્યા છે અયોધ્યા અને ખુબ ખુશી, ઉત્તસાહની સાથે રામલ્લાની ભક્તિમાં લીન જોવા મળી રહ્યા છે…
Sant Premdas Falahari dedicated this water urn at Nirmohi Akhara in the presence of Mahant of Nirmohi Akhara and member of Shri Ram Janmabhoomi Teerth Kshetra Trust Dinendra Das Maharaj and media in-charge Sharad Sharma. Copper from the land of Maharana Pratap Fifteen Kalash from 21 pilgrimage sites filled with holy water. Mahant Dinendra Das said that devotees are paying their respects at the feet of Ram Lala, today this water has reached from the land of brave Shiromani Maharana Pratap, which is being accepted.
ADVERTISEMENT
ADVERTISEMENT
ADVERTISEMENT