Ambaji Temple માં 4 દેશના 100 થી વધુ વિદેશી આવ્યા | Gujarat tak

ADVERTISEMENT

વિદેશી લોકો ભારતીયો માટે સેવા કરે અને સુંદર Hospital નુ બિલ્ડિંગ બનાવીને ગરીબોને સારવાર મળે તે માટે 4 દેશોના 108 જેટલા લોકો ચિત્રકૂટ થી 12 ડિસેમ્બરના રોજ નીકળ્યા હતા….

social share
google news

વિદેશી લોકો ભારતીયો માટે સેવા કરે અને સુંદર Hospital નુ બિલ્ડિંગ બનાવીને ગરીબોને સારવાર મળે તે માટે 4 દેશોના 108 જેટલા લોકો ચિત્રકૂટ થી 12 ડિસેમ્બરના રોજ નીકળ્યા હતા આ લોકો દ્વારા ફાળો ઉઘરાવવામાં આવી રહ્યો છે અને આ લોકો 23 તારીખના રોજ કચ્છના ઘોરડો ખાતે યાત્રાનું સમાપન કરશે.4 અલગ અલગ દેશોના 108 જેટલા વિદેશી અને એનઆરઆઈ લોકો ગરીબોના કલ્યાણ માટે અને ભારત દેશના કલ્યાણ માટે રીક્ષા વડે ફાળો એકઠા કરવા નીકળ્યા છે આ તમામ લોકો યુકે ની સેવા ઇન્ટરનેશનલ સંસ્થાથી જોડાયેલા છે.આ સંસ્થા ના ઉદયપુર થી નીકળેલા 108 જેટલા લોકો આજે અંબાજી આવી પહોંચ્યા

ADVERTISEMENT

ADVERTISEMENT

Tourist came Ambaji Temple from chitrakut 

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT