AAP અને Congress વચ્ચે ગઠબંધન નક્કી!, જાણો Gujarat માં AAP ને કેટલી સીટો મળશે

ADVERTISEMENT

Lok Sabha Election 2024: લોકસભાની ચૂંટણીને લઈને INDIA અલાયન્સમાં કોંગ્રેસ અને AAPના ગઠબંધનને લઈને મોટી ખબર સામે આવી રહી છે.

social share
google news

Lok Sabha Election 2024: લોકસભાની ચૂંટણીને લઈને INDIA અલાયન્સમાં કોંગ્રેસ અને AAPના ગઠબંધનને લઈને મોટી ખબર સામે આવી રહી છે. બંને પાર્ટી વચ્ચે લોકસભા ચૂંટણીને લઈને 3 રાજ્યોમાં સીટ શેરિંગ ફોર્મ્યૂલા પર વાત બની હોવાનું સૂત્રો દ્વારા જણાવવામાં આવી રહ્યું છે. જેમાં હરિયાણા, ગુજરાત અને દિલ્હીમાં સીટની વહેંચણીને લઈને બંને પાર્ટી વચ્ચે સહમતિ સધાઈ છે.

ADVERTISEMENT

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT