Sukhdev Singh Gogamedi Murder: સુખદેવ સિંહ ગોગામેડીનો શૂટર કોણ છે? Lawrence Gang| Gujarat Tak (PKG)
શ્રી રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ સુખદેવ સિંહ ગોગામેડીની હત્યાના તાર પડોશી રાજ્ય હરિયાણાના મહેન્દ્રગઢ જિલ્લા સાથે જોડાયેલા છે.
ADVERTISEMENT
શ્રી રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ સુખદેવ સિંહ ગોગામેડીની હત્યાના તાર પડોશી રાજ્ય હરિયાણાના મહેન્દ્રગઢ જિલ્લા સાથે જોડાયેલા છે.
શ્રી રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ સુખદેવ સિંહ ગોગામેડીની હત્યાના તાર પડોશી રાજ્ય હરિયાણાના મહેન્દ્રગઢ જિલ્લા સાથે જોડાયેલા છે. રાજસ્થાનમાં થયેલી સુખદેવસિંહ ગોગામેડીની હત્યા કેસમાં પોલીસે બે આરોપીઓની ઓળખ કરી લીધી છે. એક આરોપીનું નામ રોહિત રાઠોડ છે. જે નાગૌરના મકરાનાનો રહેવાસી છે. જ્યારે અન્ય નીતિન ફૌજી હરિયાણાના મહેન્દ્રગઢ જિલ્લાનો રહેવાસી છે
The Rajput community outfits have called for a state-wide bandh today to protest against the murder of Sukhdev Singh Gogamedi, national president of Rashtriya Rajput Karni Sena.
ADVERTISEMENT
ADVERTISEMENT
ADVERTISEMENT