જુનાગઢ તોડકાંડના સુત્રધાર વિદેશ ફરાર? કોણ છે તરલ ભટ્ટ?
જુનાગઢથી જે તોડકાંડનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે તેના પડઘાં સમગ્ર ગુજરાતમાં પડ્યા છે અને ગુંજ છેક ગાંધીનગર સુધી પહોંચી છે… સ્થિતિ એવી બની કે ATSને આ સમગ્ર કેસની તપાસ સોંપવી પડી…
ADVERTISEMENT
જુનાગઢથી જે તોડકાંડનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે તેના પડઘાં સમગ્ર ગુજરાતમાં પડ્યા છે અને ગુંજ છેક ગાંધીનગર સુધી પહોંચી છે… સ્થિતિ એવી બની કે ATSને આ સમગ્ર કેસની તપાસ સોંપવી પડી…
જુનાગઢના માણાવદરથી જે તોડકાંડનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે તેના પડઘાં સમગ્ર ગુજરાતમાં પડ્યા છે અને તેની ગુંજ છેક ગાંધીનગર સુધી પહોંચી છે… સ્થિતિ એવી બની કે ATSને આ સમગ્ર કેસની તપાસ સોંપવી પડી… અને ATSની તપાસ શરુ થતાં જ પોલીસ અધિકારીઓ બચવા માટે રસ્તા શોધતા ફરાર થયા છે… આ ઘટનાના મુખ્ય ત્રણ આરોપી સસ્પેન્ડ છે.
The mastermind of the Junagadh attack is absconding abroad? Who is Taral Bhatt?
ADVERTISEMENT
ADVERTISEMENT
ADVERTISEMENT