કોર્પોરેશનથી ત્રાસી લારીવાળાએ બનાવ્યો ‘મોદી બ્રિજ’
વડોદરામાં ચાની લારીવાળાએ ખોદકામથી ત્રાંસીને સરકારને કટાક્ષ કર્યો છે… ચાની લારીના ધારકે રોડની આસપાસના ખોદકામથી ત્રાસીને પાટિયું મૂકીને હંગામી રસ્તો બનાવ્યો છે અને તેને નામ આપ્યું છે મોદી બ્રિજ…
ADVERTISEMENT
વડોદરામાં ચાની લારીવાળાએ ખોદકામથી ત્રાંસીને સરકારને કટાક્ષ કર્યો છે… ચાની લારીના ધારકે રોડની આસપાસના ખોદકામથી ત્રાસીને પાટિયું મૂકીને હંગામી રસ્તો બનાવ્યો છે અને તેને નામ આપ્યું છે મોદી બ્રિજ…
વડોદરામાં ચાની લારીવાળાએ ખોદકામથી ત્રાંસીને સરકારને એવો સણસણતો તમાચો મારતો કટાક્ષ કર્યો છે… વડોદરાના છાણી વિસ્તારમાં ચાની લારીના ધારકે રોડની આસપાસના ખોદકામથી ત્રાસીને પાટિયું મૂકીને હંગામી રસ્તો બનાવ્યો છે અને તેને નામ આપ્યું છે મોદી બ્રિજ…
The lorry owner who was scared of the corporation built ‘Modi Bridge’
ADVERTISEMENT
ADVERTISEMENT
ADVERTISEMENT