Parshottam Rupala ની ખુરશી પર કોની નજર ? ક્ષત્રિય અડગ તો વિકલ્પ કોણ ?

Gujarat Tak

ADVERTISEMENT

Rajkot Lok Sabha Election: રાજકોટ બેઠકમાં ફરી નવાજૂની થવાની શક્યતાઓ વર્તાઈ રહી છે. એવી માહિતી સામે આવી છે કે ક્ષત્રિયો દ્વારા ઠેર-ઠેર વિરોધ કરવામાં આવતા ભારતીય જનતા પાર્ટી પરસોત્તમ રૂપાલાનો વિકલ્પ શોધી રહી છે.

social share
google news

Rajkot Lok Sabha Election: રાજકોટ બેઠકમાં ફરી નવાજૂની થવાની શક્યતાઓ વર્તાઈ રહી છે. એવી માહિતી સામે આવી છે કે ક્ષત્રિયો દ્વારા ઠેર-ઠેર વિરોધ કરવામાં આવતા ભારતીય જનતા પાર્ટી પરસોત્તમ રૂપાલાનો વિકલ્પ શોધી રહી છે. પરસોત્તમ રૂપાલા સાથે ભાજપના બીજા નેતા દિલ્હીમાં જોવા મળ્યા હતા. જુઓ વધુ માહિતી.... 
 

ADVERTISEMENT

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT