હવે છેક ઓસ્ટ્રેલિયા પહોંચ્યો રૂપાલાનો વિવાદ!, મેલબોર્ન રહેતી ક્ષત્રિયાણીઓ થઈ લાલઘુમ
Parshottam Rupala Controversy: લોકસભાની રાજકોટ બેઠકના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ પર કરેલી ટિપ્પણીને લઈ ગુજરાતમાં ઠેર ઠેર વિરોધ જોવા મળી રહ્યો છે.
ADVERTISEMENT
Parshottam Rupala Controversy: લોકસભાની રાજકોટ બેઠકના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ પર કરેલી ટિપ્પણીને લઈ ગુજરાતમાં ઠેર ઠેર વિરોધ જોવા મળી રહ્યો છે.
Parshottam Rupala Controversy: લોકસભાની રાજકોટ બેઠકના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ પર કરેલી ટિપ્પણીને લઈ ગુજરાતમાં ઠેર ઠેર વિરોધ જોવા મળી રહ્યો છે. ગુજરાતમાં પરસોત્તમ રૂપાલા વિરુદ્ધ ક્ષત્રિય સમાજ દ્વારા આવેદનપત્રો પાઠવવામાં આવી રહ્યા છે. ત્યારે હવે આ મામલો ઓસ્ટ્રેલિયા સુધી પહોંચ્યો છે. મેલબોર્ન રહેતી ક્ષત્રિયાણીનું આ મામલે નિવેદન સામે આવ્યું છે. જુઓ મેલબોર્ન રહેતી ક્ષત્રિયાણીએ શું કહ્યું....
ADVERTISEMENT
ADVERTISEMENT
ADVERTISEMENT